Satya Tv News

Month: September 2022

નર્મદાના વડા મથક રાજપીપલામા શુક્રવારે દબદબાભેર ગણેશ વિસર્જન થશે.

આગલે દિવસે રાજપીપળા ટાઉનમા નીકળી પોલીસ વાહનોની ફ્લેગ માર્ચ 100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં થશે વિસર્જન ચાપતો પોલીસ બંદોબસ્ત 100થી વધુ નાનાં મોટા ગણપત્તિ મૂર્તિઓનું કરજણ નદીમાં…

સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં સરકાર રાજ્યમાં 3300 કરોડના 20 હજાર કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દિવાળી બાદ કોઈપણ સમયે જાહેર થઈ શકે છે. આ પહેલાં સરકાર વિકાસકામો દ્વારા મતદારોને રિઝવવાનો પ્રયત્ન કરી રહી છે. સબકા સાથે સબકા વિકાસ સુત્રને લઈને ચૂંટણી પહેલાં…

વડોદરા : બાળ તસ્કરીના આંતરરાજ્ય કૌભાંડનો પર્દાફાશ ,ડૉક્ટર,નર્સ તથા સ્ટાફની સંડોવણી હોવાની પણ આશંકા

વડોદરા સહિત દેશભરમાં બાળકોના તસ્કરીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે વડોદરા પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વડોદરા પોલીસે રેલવે સ્ટેશન ઉપરથી બાળકોની તસ્કરી કરી તેમને સપ્લાય…

વડોદરા : 34 મહિનાનું ભરણપોષણ ન ચૂકવતા કોર્ટે પતિને 34 મહિનાની સજા ફટકારી

પતિ પત્ની વચ્ચે અણબનાવ થયા બાદ પિયરમાં રહેતી પત્નીએ પતિ સામે ભરણપોષણનો દાવો દાખલ કર્યો હતો જેમાં કોર્ટે ભરણ પોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જોકે, કોર્ટના આદેશ બાદ પણ ભરણ…

અમદાવાદ : SIRમાં સૌથી મોટું જમીનકૌભાંડ:ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યા નજીક સરકારી જમીનોનો એકથી વધુ વખત સોદો,ચોંકેલી સરકારે તપાસ માટે SITની રચના કરી

ભૂમાફિયાએ નેતાઓ મળી રૂ.100 કરોડની 7 લાખ ચો.મીટર સરકારી જમીન વેચી કૌભાંડની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના ઇન્ટરનેશનલ એરપોર્ટની જગ્યા નજીક સરકારી જમીનોનો એકથી વધુ વખત સોદો,ચોંકેલી સરકારે તપાસ…

આઇફોન-14 સિરીઝનાં 5 મોડલ લોન્ચ કરાયા શરૂઆતની કિંમત 79,900

કેલિફોર્નિયાના ક્યુપર્ટિનોના એપલ પાર્કમાં આઇફોન-14 સિરીઝ લોન્ચ કરાયો હતો. 2020 પછી આ પહેલી ફિઝિકલ ઈવેન્ટ હતી. આ વર્ષની એપલ ઇવેન્ટમાં આઇફોન-14, આઇફોન-14 પલ્સ, આઇફોન-14 પ્રો, આઇફોન-14 પ્રો મેક્સ લોન્ચ કર્યા…

આમ આદમી પાર્ટી તરફથી નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.પ્રફુલ વસાવાની પસંદગી!!!

ડૉ.પ્રફુલ વસાવા કેવડીયા બચાવો આંદોલન સમિતિ નાં પ્રણેતા રહી ચૂક્યા છે; ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 10 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે, અત્યાર સુધી કુલ 29 ઉમેદવારો જાહેર…

ભારતની જનતા માટે મોટા રાહતના સમાચાર : બુધવારના ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો:સામાન્ય માણસને મોંઘા પેટ્રોલ-ડીઝલથી રાહત મળશે

ભારતની જનતા માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. બુધવારના ટ્રેડિંગ સેશનમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. જાન્યુઆરી 2022ના 8 મહિનામાં પ્રથમ વખત ક્રૂડ ઓઈલના ભાવ…

સુરત : 12મા માળેથી કૂદી મહિલાએ કર્યો આપઘાત, પતિની ચારિત્ર્યની શંકાને પગલે આપઘાત

12મા માળેથી કૂદેલી મહિલા નીચે પટકાતાં દડાની જેમ ઊછળી. પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ સુરતના અલથાણ વિસ્તારમાં દીકરાની સામે માતાએ 12મા માળેથી કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પતિ…

અંકલેશ્વર : તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શનની એંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે ઉઠાવ્યા સવાલો

અંકલેશ્વરમાં તળાવની ફરતે લગાવેલ એંગલ ચોરીએંગલોની ચોરીની ઘટનાને પગલે વિપક્ષે ઉઠાવ્યા સવાલોચોરી બાબતે ગંભીરતા દાખવી ફરિયાદ નોંધાવાની માંગ કરી અંકલેશ્વર શહેરમાં આવેલ ગામ તળાવની ફરતે લગાવેલ પ્રોટેક્શનની એંગલોની ચોરીની ઘટનાને…

error: