Satya Tv News

Month: September 2022

ભરૂચ : વેશદરા પાસે ખરાબ રસ્તાના કારણે રોંગ સાઇડ પર આવેલ લકઝરી બસનાં ચાલકે બાઇક સવારને અડફેટે લીધો

ભરૂચ જિલ્લામાં બિસ્માર બનેલા રોડ રસ્તાઓના કારણે અકસ્માતની ઘટનાઓમાં પણ હવે સતત વધારો નોંધાઈ રહ્યો છે, છેલ્લા ગણતરીના દિવસોમાં ક્યાંક ખાડાના કારણે અકસ્માતમાં મોત થઇ રહ્યા છે તો ક્યાંક બિસ્માર…

અન્નનો બગાડ અટકાવવાના મેસજ સાથે માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની સ્થાપના કરતા રાજપીપલા નવા ફળીયાના આયોજકો

રાજપીપલા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો દ્વારા રાષ્ટ્રીય મૅસેજ વાળા ગણેશ ડેકોરેશન જોવા ઉમટતા લોકટોળાં રાજપીપલા નવા ફળીયા માછી યુવક મંડળ, રાજપીપલાના આયોજકો ના ગણેશ દર્શન દર વર્ષે…

અંકલેશ્વર : એપલ પ્લાઝા પાસે રઝળતા પશુએ બાઈક સવારે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ

અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર યુવાનને ગંભીર ઈજાએપલ પ્લાઝા પાસે રઝળતા પશુએ બાઇકને લીધી અડફેટેબાઈક સવારે અડફેટે લેતા યુવાનને ગંભીર ઈજાઓ અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર આવેલ એપલ પ્લાઝા પાસે રઝળતા પશુએ બાઈક…

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીનો આતંક

દેડીયાપાડા-સાગબારા સ્ટેટ હાઇવે રોડ ઉપર ટ્રક ડ્રાઇવર ક્લિનર સાથે લૂટારી ટોળકીએ આતંક મચાવી ત્રણ અજાણ્યા માણસોએ ટ્રકને ઓવરટેક કરીટ્રક મા ચઢી ડ્રાંઇવર પાસેથી મોબાઈલ તથા રોકડ રકમની લૂંટકરી પલાયન થઈ…

બારડોલી : 2 બાળકો વેવબોર્ડ પર વડનગરથી દિલ્હી સુધી 950 કિ.મીનું અંતર 10 દિવસમાં ખેડશે

17 સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મુલાકાત કરશે બારડોલી નગરના બે બાળકો વેવબોર્ડ પર દિલ્હી જવા નીકળ્યા છે. દિલ્હી ખાતે પહોંચી 17મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર…

શક્તિપીઠ બહુચરાજીને એ કેટેગરીના અંબાજી અને સોમનાથ મંદિરની જેમ વિકસિત કરાશે

શક્તિપીઠ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરના મુખ્ય શિખરની ઊંચાઈને લઇ છેલ્લા 7 વર્ષથી ચાલતા વિવાદને દૂર કરવા આખા મંદિરને નવેસથી રીડેવલપ કરી મુખ્ય શિખરની ઊંચાઈ 56 ફૂટ કરવાનો ઐતિહાસિક નિર્ણય…

રાજપીપલા : શ્રી સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ જેસલપુર ના તમામ ટીબી દર્દીઓને એક વર્ષ માટે દત્તક લેવાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર પોઇચા દ્વારા પીએચસી પોઇચા તેમજ જેસલપુર ના તમામ ટીબી દર્દીઓનેએક વર્ષ માટે દત્તક લેવાનું નક્કી કરાયું છેજેમાં તમામ ટીબી ના દર્દીઓને પોષણ યુક્ત આહાર કીટ અપાશે. વડાપ્રધાન…

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે હવાલો સંભાળતા સી.એ.ગાંધી

ગુજરાતના જીયોલોજી અને માઇનીંગ વિભાગના એડીશનલ ડાયરેક્ટર (GAS) સી.એ.ગાંધીની રાજ્ય સરકારે નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેકટર તરીકે બદલી સાથે નિમણૂંક કરતાં સી.એ.ગાંધીએ આજે રાજપીપલા ખાતે નિવાસી અધિક કલેકટર તરીકેનો હવાલો…

સુરત : એટીએમ કાર્ડ બદલી ભાગવા જતા ગઠિયો પહેલા માળેથી નીચે પટકાયો

ગઠિયાના પગ અને હાથની સારવાર કરાવ્યા બાદ પોલીસે ધરપકડ કરી સુરતના ઈચ્છાપોર મોરા ગામમા એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલા યુવકને ભેટી ગયેલા ગઠિયાએ બેલેન્સ ચેક કરી આપવાનુ કહી નજર ચુકવી…

વડોદરા : છેલ્લા 36 કલાકમાં નવા 20 કેસ,દાખલ દર્દીઓની સંખ્યા વધીને 25

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 20 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,292 પર પહોંચી ગઇ છે. વધુ 29 દર્દીને…

error: