Satya Tv News

Month: October 2022

ડેડીયાપાડા : દારૂબંધીનો ખુલ્લેઆમ છેદ ઉડાવતા બુટલેગરો પર પોલીસનો છૂપો આશીર્વાદ

ડેડીયાપાડા તાલુકામાં બુટલેગરો બન્યા બેફામદારૂની હેરાફેરી કરતા બુટલેગરોએ અન્ય બાઈકને ટક્કર મારીબાઈક પર ટક્કર મારતા બાઈક ચાલક ઇજાગ્રસ્ત ડેડીયાપાડા તાલુકાના ભરાડા ગામના પુલ પાસે ઈંગ્લીશ દારૂની બાઈક ઉપર હેરાફેરી કરતા…

દેડીયાપાડા : ચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટ

દેડીયાપાડા વિસ્તારમાં ઉજવણીનો માહોલચૈતર વસાવાને AAP દ્વારા ૧૪૯ વિધાનસભામાં મળી ટિકિટપોતાનાં ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતાં ખુશીનો માહોલટિકિટ મળતા શાકભાજીનાં ફેરિવાળાઓએ પેંડા વહેંચી ખુશી વ્યક્ત કરી દેડીયાપાડામાં આમ આદમી પાર્ટીમાં…

સુરત ST નિગમ દ્વારા દિવાળીને લઈ ST નિગમ દ્વારા 1600 બસો વધારાઇ

દિવાળીના પર્વને લઈ લોકોમાં પોતાના વતન અથવા બહારગામ ફરવા જવા માટેનો ધસારો સૌથી વધુ જોવા મળતો હોય છે. જેને લઇ આ વર્ષે પણ સુરત એસટી નિગમ દ્વારા વિશેષ તૈયારી કરવામાં…

AAPના ઉમેદવારોની પાંચમી યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર કર્યું…

સુરતમાં GPSC પરીક્ષાનું આયોજન :60 સેન્ટરોમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ

સમગ્ર ગુજરાતના મોટા મોટા સેન્ટરોમાં આજે GPSC પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સુરતમાં પણ આજે ખૂબ જ મહત્વની ગણાતી સરકારી પરીક્ષા GPSCની પરીક્ષાનું આયોજન કરાયું હતું. સુરતમાં જુદા…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર : અભિનેતા જિતેન્દ્ર શાસ્ત્રીનું નિધન

તેણે બ્લેક ફ્રાઇડે થી લઇ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડમાં કામ કર્યું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક માઠા સમાચાર આવ્યા છે. બ્લેક ફ્રાઇડે થી લઇને ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ તેમજ અન્ય ફિલ્મોમાં યાદગાર…

મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગમાં સીટી મેયર સહિત 12 લોકોના મોત

એક મહિના અગાઉ દક્ષિણ પશ્ચિમ મેક્સિકોમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા મેક્સિકોના ગુઆનાજુઆટોના ઈરાપુઆટોમાં એક બારમાં રવિવારના રોજ એક બંદૂકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આ…

અભિનેત્રીનો આપઘાત : ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ ફૅમ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

30 વર્ષીય ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ઈન્દોર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. તેણે ઘરમાં ગળેફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. એક્ટ્રેસે સુસાઇડ નોટ પણ લખી છે. પોલીસ હાલમાં આ કેસની…

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમ્યાન દરમ્યાન 4 કાર્યકરોને વીજકરંટ લાગ્યો

કોંગ્રેસની ભારત જોડો યાત્રા ને લઈ એક સમાચાર સામે આવ્યા છે. ભારત જોડો યાત્રા માં કરંટ લાગવાથી કોંગ્રેસના 4 કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત બન્યા હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી છે. આજે સવારે…

અંકલેશ્વર: નેશનલ હાઇવે પર ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવાનનું મોત નીપજયું

ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ નજીક ટ્રક ચાલકે બાઈક સવાર યુવાનને ટક્કર સારવાર મળે તે પહેલા તેનું કરુણ મોત નીપજ્યું અંકલેશ્વર હાઇવે ઉપર ખરોડ ગામ પાસે આવેલ એક્ષલ હોટલ…

error: