Satya Tv News

Month: October 2022

ગાંધીનગરની જૂની સચિવાલયમાં લાગી આગ:ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું

છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનામાં વધારો થતો જઈ રહ્યો છે. ત્યારે આજરોજ વહેલી સવારે ગાંધીનગરના જૂના સચિવાલયમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ લાગતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

આવતા વર્ષે માર્ચમાં મહિલા IPL રમાશે:કુલ મળીને ૨૦ લીગ મેચ તેમજ એક એલિમિનેટર અને એક ફાઈનલ

પ્લેઈંગ ઈલેવનમાં મહત્તમ પાંચ વિદેશીને સમાવી શકાશે પોઈન્ટ ટેબલમાં ટોચની ટીમ સીધી ફાઈનલમાં, બીજા અને ત્રીજા ક્રમની ટીમ વચ્ચે એલિમિનેટર ભારતીય ક્રિકેેટ બોર્ડ આવતા વર્ષે માર્ચ મહિનામાં મહિલા ક્રિકેટરો માટે…

અલ્પેશ કથીરિયાએ ભાજપને કરી સીધી ટકોર:બે મુદ્દાનો હલ લાવવા માંગ

વિધાનસભાની ચુંટણીની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે એમ છે.ત્યારે હવે રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા કામે લાગી છે. જે અંતર્ગત સુરતમાં ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવવા ભાજપ દ્વારા કવાયત હાથ ધરાઈ હોવાનું…

આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ:ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન કરવામાં આવે તેવી શક્યતા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ક્યારે યોજાશે. તે વિશેની આજે જાણકારી મળી જશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાતની અટકળો વચ્ચે ચૂંટણી પંચ આજે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજશે. આ કોન્ફરન્સમાં ગુજરાત…

દેડીયાપાડા : BTP કાર્યાલય ખાતે ધારાસભ્ય મહેશ વસાવાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ

દેડીયાપાડાનાં BTP કાર્યાલય ખાતે બેઠકઆગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણાBTP કાર્યાલય ખાતે ધારાસભ્યની ઉપસ્થિતિમાં બેઠક દેડીયાપાડાનાં BTP કાર્યાલય ખાતે આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ચર્ચા વિચારણા માટે 149 વિધાનસભા નાં ધારાસભ્ય…

ભરૂચ : પાંચ બત્તી માર્ગ પર રોજ ટ્રાફિક જામની પરિસ્થિતિ હવે આમ બની

ટ્રાફિક સીટી ભરૂચના પાંચ બત્તી પર ટ્રાફિક જામટ્રાફિક જામ ના પગલે વાહનોની કતાર પડી.વાહનોની કતાર પડતા 108 એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ભરૂચ જિલ્લામાં વાહનોનો 10 વર્ષમાં બમળો ઉછાળો અને બીજી…

ગીર સોમનાથ : તાંત્રિક વિધિના બહાને 14 વર્ષની દીકરીની પિતા દ્વારા હત્યા

તાલાલામાં તાંત્રિક વિધિના બહાને હત્યા:14 વર્ષની દીકરી પરથી વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ ત્રાસ ગુજાર્યો, અગ્નિ પાસે ઉભી રાખતાં ફોડલા ઉપડેલા, છતાં પિતાનું હ્રદય ન દ્રવ્યું ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર…

હિજાબ વિવાદ : દુનિયાના અનેક દેશોમાં હિજાબ અંગે વિવાદ ચાલી રહ્યો ત્યારે સ્વિટ્ઝર્લેન્ડ જાહેર સ્થળોએ બુરખા પર પ્રતિબંધ મુકવાની તૈયારી

દુનિયાના અનેક દેશોમાં હિજાબ અંગે વિવાદ ચાલી રહ્યો છે. ઈરાનમાં મહિલાઓ તેના વિરોધમાં આંદોલન કરી રહી છે ત્યારે સ્વિટ્ઝર્લેન્ડમાં જાહેર સ્થળોએ હિજાબ પહેરવા અને ચહેરો ઢાંકવા ઉપર પ્રતિંબધ મુકવાની તૈયારી…

સપાના એક સાંસદનું વિવાદાસ્પદ નિવેદન બહાર આવ્યું:’છોકરીઓ બુરખા વગર ફરશે તો સામાજિક દુષણ વધશે’

સુપ્રીમ કોર્ટે આજે કર્ણાટકમાં શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાનો ઈનકાર કરતા કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજીઓ પર વિભાજિત ચુકાદો આપ્યો હતો આજે હિજાબ વિવાદનો ખંડિત ચુકાદો આવ્યો…

ગેંગસ્ટરની ધરપકડ કરવા પહોંચેલી UP પોલીસ પર હુમલો:બ્લોક પ્રમુખની પત્નીનું ગોળી વાગવાથી મોત

ઉત્તરાખંડના કાશીપુરમાં 50 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવેલા બદમાશની ધરપકડ કરવા ગયેલી યુપી પોલીસ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો. આ દરમિયાન બંને તરફથી ફાયરિંગ થયું હતું. ફાયરિંગમાં એક મહિલાનું…

error: