ભરૂચ : દેશની આઝાદીની લડતના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે નિધન, અંતિમયાત્રામાં લોકો જોડાયા…
સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદારનું ગતરોજ અવસાન થતા લોકોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. દેશની આઝાદીની લડતમાં સિંહફાળો આપનાર ભરૂચના સ્વાતંત્ર્ય સેનાની કૃષ્ણકાંત મજબુદાર 92 વર્ષની જૈફ વયે અવસાન પામ્યા…