Skip to main content

Satya Tv News

Month: October 2022

ઝઘડિયા : ભરૂચ એલસીબી દ્વારા ટાઉનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ઝઘડિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યોભરૂચ એલસીબી દ્વારા દારૂ ઝડપાયોમોકલનાર અને વેચનાર સામે ગુનો દાખલ કરાવ્યો ઝઘડિયામાં વિદેશી દારૂની પ્રતિબંધિત અને પરપ્રાંતીય ભારતીય બનાવટની ૭૨૩ નંગ વિદેશી દારૂની બોટલો ૭૨,૩૦૦…

દેડિયાપાડા : ફરી એકવાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન નો ભ્રષ્ટાચાર સામે આવ્યો

દેડિયાપાડામાં વ્યાજબી ભાવની દુકાનનો ભ્રષ્ટાચારફરી એકવાર સરકાર માન્ય દુકાનનો ભ્રષ્ટાચાર સામે આવ્યોઅનાજ નહી મળવા લાઇસન્સ રદ કરવા આવેદનરદ કરવા માટે પ્રાંત અધિકારીને આવેદન દેડિયાપાડા તાલુકાના વાઘઉંમર,પાનખલા,ચોપડી ગામના સરકાર માન્ય વ્યાજબી…

નાઈજીરિયામાં નૌકા પલટી , 76ના મોત

નાઈજીરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે નાઈજીરિયાના એનામ્બ્રા શહેરમાં નૌકા પલટી જવાથી 76 લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે નૌકામાં કુલ…

રશિયન મિસાઈલ હુમલા બાદ સમગ્ર યુક્રેનમાં કરાયું Air Alert :હુમલામાં 18ના મોત ,89 અન્ય ઈજાગ્રસ્ત

યુક્રેન અને રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી યુદ્ધ ચાલુ છે. રશિયાના હુમલાથી યુક્રેનના અમુક શહેર ખંડેર થઈ ગયા છે. યુક્રેનના દક્ષિણપૂર્વી શહેર જાપોરીજ્જિયામાં રવિવારે રશિયન સૈનિકોએ મિસાઈલ એટેક કર્યો. આ એટેક…

મુંબઈમાં દેશની ફોરેન કરન્સી એસેટમાં ફરી ઘટાડો નોંધાયો છે.આ સતત નવમું સપ્તાહ છે

હૂંડિયામણ અનામત ઘટીને 532 અબજ ડોલર, બે વર્ષના તળિયેગોલ્ડ રિઝર્વનું મૂલ્ય ૨૮.૧ કરોડ ડોલર ઘટીને ૩૭.૬૦૫ અબજ ડોલરઆઈએમએફ પાસે રહેલ અનામત ૪.૮૨૬ અબજ ડોલર પર યથાવત જ્યારે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં…

સુરત : માસિયાઇ ભાઈના કારખાનામાંથી હીરાની ચોરી કરનારને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો : ચોરની હરકત CCTVમાં કેદ

સુરતમાં કાપડના વેપારમાં નુકસાની જતા દેવું ચૂકવવા માટે માસિયાઇ ભાઇના કારખાનામાંથી જ હીરા ચોરી કરીને દેવું ભરવાનું વિચારી રૂા.24.12 લાખના હીરાની ચોરી કરનાર યુવકને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. આ…

PM મોદી ભરૂચ,આણંદ,અમદાવાદ અને જામનગરની મુલાકાતે: ભરૂચમાં 8200 કરોડના પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના પ્રવાસને બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે ભરૂચ, આણંદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. PM મોદીના…

ભરૂચમાં ભૂવા ગામે વિજળી પડતા ૧૭ વર્ષીય યુવાને ગુમાવ્યો જીવ

ભરૂચના ભૂવા ગામે વિજળી પડીવિજળી પડતા ઘરે પરત ફરી રહેલ યુવાનનું મોતમોત નીપજતા કુટુંબીઓમાં શોક્નું મોજુ ફરી વળ્યું ભરૂચના ભૂવા ગામે વિજળી પડતા ઘરે પરત ફરી રહેલ ૧૭ વર્ષિય યુવાનું…

જમ્મુ-કાશ્મીર : મોડી રાત્રે અનંતનાગમાં એન્કાઉન્ટર, 2 આતંકવાદીને કરાયા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો માટે આતંકવાદ હજુ પણ એક પડકાર છે. જોકે, આતંકવાદીઓને ખાતમો કરવા માટે ગુપ્ત માહિતી અને સૈન્યના ઈનપુટ્સના આધારે સતત એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે. મોડી રાત્રે પણ…

દક્ષિણ અમેરિકા : વેનેઝુએલામાં ભૂસ્ખલન, 22ના મોત, 52 લાપતા

દક્ષિણ અમેરિકી દેશ મધ્ય વેનેઝુએલામાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે. ત્યાંની 5 નાની નદીઓમાં પૂર આવી ગયું હતું અને તેની લપેટમાં આવવાથી 22 લોકોના મોત…

error: