દુર્ઘટના :ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતા 2 ખેલાડીઓના મોત, 25 ઘાયલ
ઓડિશાના સુંદરગઢ જિલ્લાના એક ગામમાં રવિવારે બપોરે ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં બે ફૂટબોલ ખેલાડીઓના મોત થયા હતા. આ દરમિયાન 25 લોકો ઘાયલ પણ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે,…
ઓડિશાના સુંદરગઢ જિલ્લાના એક ગામમાં રવિવારે બપોરે ફૂટબોલ મેચ દરમિયાન વીજળી પડતાં બે ફૂટબોલ ખેલાડીઓના મોત થયા હતા. આ દરમિયાન 25 લોકો ઘાયલ પણ થઈ ગયા છે. અધિકારીઓએ જણાવ્યું કે,…
આણંદના સોજિત્રાના ખારાકુવા વિસ્તારમાં એક ઘરમાં લગભગ 6 ફૂટ લાંબો મગર રવિવારે સવારે ટોયલેટમાંથી મળ્યો. મગરમચ્છે સવાર સવારમાં ટોયલેટ પર કબજો જમાવી લેતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શું તમે ક્યારેય…
સામાજિક અસમાનતા, આર્થિક સંકડામણ, હિંસા, હેલ્થ ઇમર્જન્સી જેવા મુદ્દાઓથી માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નો વધ્યાઆવતીકાલ 10 ઓક્ટોબરનો દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે તરીકે ઉજવવામાં આવે છે.…
પ્લેેયર ઓફ ધ મેચ શ્રેયસ ઐયરના અણનમ ૧૧૩ રન અને તેની કિશન (૮૪ બોલમાં ૯૩ રન) સાથેની ત્રીજી વિકેટની ૧૬૧ રનની ભાગીદારીની મદદથી ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી વન ડેમાં…
ઉર્વશીએ પોતે પોતાનાં દિલને અનુસરીને ઓસ્ટ્રેલિયા પહોંચી હોવાનું જણાવતાં લોકોની અટકળો ઉર્વશી રાઉતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે ડેટિંગ અને બ્રેકઅપની વાતો લાંબા સમયથી ચર્ચાયા કરે છે. બંને વચ્ચે સોશિયલ…
રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી મુલાકાતેમુલાકાત દરમિયાન સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ નિહાળ્યુંપરીસર નિહાળી ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો રાજપીપલામાં કેન્દ્રીય આદિજાતિ વિભાગના મંત્રી અર્જુન મુંડાએ મુલાકાત દરમિયાન એકતાનગર સ્થિત સ્ટેચ્યુ…
કરજણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસઇદે મિલાદના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુંમોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયાં કરજણ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદે મિલાદ ના પર્વને લઈ ભવ્ય જુલુસ કાઢવામાં…
નેતાજીના હુલામણા નામથી જાણીતા મુલાયમ સિંહ યાદવનું નિધન 83 વર્ષની વયે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ શ્વાસ લેવામાં તકલીફ અને બીજી બીમારીને કારણે ગત રવિવારે દાખલ કરાયા હતા નિધનને…
જંબુસર નગરમાં ઈસ્લામ ધર્મની રેલીમહાન પયગમ્બરના જન્મદિવસની ઉજવણીજંબુસર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો જંબુસર નગરમાં ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા સલ્લલાહો અલયહે વસલ્લમના જન્મદિવસની ઉજવણી આજરોજ શાનોશોકત પુર્વક…
ચેમ્બુરમાં લોકમાન્ય તિલક ટર્મિનસ પાસે આવેલ લ્લ વ્યુ બિલ્ડીંગમાં ૧૨મા માળે આજે ભીષણ આગ ફાટી નિકળી હતી. આજે બપોરે ૨.૪૦ મિનિટે લાગેલી આ આગને મુંબઇ ફાયર બ્રિગેડે લેવલ- ટુની આગ…