Satya Tv News

Month: October 2022

નુપુર શર્મા વિશે ચર્ચા કરવુ એક બીજેપી કાર્યકર્તાને ભારે પડ્યુ:BJP કાર્યકર્તા પર જાનલેવા હુમલો

નુપુર શર્માના નિવેદન બાદ તેમના સમર્થકો પર એક પછી એક હુમલાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વિવાદને થોડા મહિનાઓ વીતી ગયા છે, તેમ છતાં નૂપુર શર્માના સમર્થકો પર હુમલો…

ભરૂચમાં GNFCમાં કામદારોમાં કંપની સામે આક્રોશ ઉભો થયો,પગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો

ભરૂચ GNFCમાં કામદારોમાં કંપની સામે આક્રોશ૫૦૦ થી ૬૦૦ કામદારો હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટ પરપગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો ભરૂચ જિલ્લાના દહેજ પાસેના રહિયાદ ગામ ખાતે આવેલ જીએનએફસી…

ભરૂચમાં નારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજાયો,કાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું

ભરૂચમાં નારાયણ શાળામાં કાર્યક્રમનારાયણ વિધાલય ખાતે 15 જ્ઞાન સત્ર કાર્યક્રમકાર્યક્રમમાં વિવિધ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું ભરૂચ શક્તિનાથ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યાલય ખાતે 8- 9 ઓક્ટોબર બે દિવસ જ્ઞાન સત્ર કાર્યક્રમ યોજવામાં…

ભરૂચમાં રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ ઉભા ભજનનું આયોજન,વર્ષો જૂની પરંપરાને સ્થાનિકોએ જીવિત રાખી

ભરૂચમાં રણછોડજી મંદિરે ઉભા ભજનનું આયોજનકોરોના કાય બાદ મંદિરે શરદપૂર્ણિમાએ ભજનવર્ષો જૂની પરંપરાને સ્થાનિકોએ જીવિત રાખી ભરૂચમાં કોરોના કાય બાદ આ વર્ષે ભરૂચના રણછોડજી મંદિરે શરદપૂર્ણિમાએ દીપ માળા અને ઉભા…

રાજકોટ 35 લાખની લૂંટ બાદ પોલીસ થય સક્રિય જુઓ કોની સામે કાર્યવાહી !!

રાજકોટમાં બહુ ટૂંકા ગાળાની અંદર લૂંટનો પ્રયાસ અને લૂંટની ઘટના આકાર લઈ જવા પામતાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી…

ભરૂચમાં નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન

ભરૂચ જિલ્લાના નબીપુરમાં રેલીનું આયોજનઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજનજેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી ભરૂચ જિલ્લાના નબીપુરમાં ઇદે મિલાદના આગમન પૂર્વે ભવ્ય રેલીનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં જનમેદની…

જંબુસરમાં BAPS મંદિર ખાતે નારી સંમેલન યોજવામાં આવ્યું,મહિલા વિષયક તમામ યોજનાથી માહિતગાર થયા

જંબુસર BAPS મંદિર ખાતે નારી સંમેલનમોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહીમહિલા વિષયક તમામ યોજનાથી માહિતગાર થયા ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર દ્વારા જંબુસર બીએપીએસ મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું જેમાં મોટી…

‘આદિપુરૂષ’ની રિલીઝ વિરુદ્ધ ઉત્તર પ્રદેશ કોર્ટમાં દાખલ કરાઈ અરજી

દિલ્હીમાં અરજી દાખલ કરવામાં આવે તે પહેલાં ઉત્તર પ્રદેશમાં સૈફ અલી ખાન, કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આદિપુરૂષના મેકર્સની મુશ્કેલી ઓછી નથી થઈ રહી.…

આમોદમાં વડાપ્રધાનના આગમનના કારણે સગવડો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુર્ણાહુતિના આરે

આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયુંઆમોદ ખાતે વડાપ્રધાનનું આગમનની સગવડો પુર્ણાહુતિના આરે૧.૫૦ લાખ પબ્લિકની ક્ષમતા ધરાવતો ડોમ મંડપસભા સ્થળે કામ કરતા કર્મચારીઓએ સુરક્ષિત જગ્યા પકડી આમોદ ખાતે તા.૧૦-૧૦-૨૨…

નાના વરાછાની 35 વર્ષીય પરિણીતાનો સ્યુસાઇડ : 2 દીકરી-1 દીકરાએ માતાની હૂંફ ગુમાવી,

હું વારંવાર ઘરના સભ્યો પર ગુસ્સે થઈ જાઉ છું, પછી મને પાછળથી અફસોસ થાય છે. ખબર નથી હું આવું કેમ કરૂ છું, આમાં કોઈનો વાંક નથી, ઘરના ત્રણેય સંતાનો ખ્યાલ…

error: