ઝઘડિયાના સારસા ગામે પોસ્ટ માસ્તર દ્વારા રુ.૧.૨૦ લાખની ઉચાપત કરાઇ હોવાની ફરિયાદ
ઝઘડિયાના માસ્તર દ્વારા રુ.૧.૨૦ લાખની ઉચાપત કરાઇ હોવાની ફરિયાદતત્કાલીન પોસ્ટ માસ્તરે ખાતેદારોની નકલી સહી કરીને રુપિયા ઉપાડી લીધાનો આક્ષેપસમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે…