સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જનસંપર્ક અધિકારીએ છેડછાડ કરેલ ટીકિટ કૌભાંડ ઝડપ્યું
ટિકિટમાં છેડછાડ કરી રૂ. ૧૦,૦૩૦/- ની સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે છેતરપિંડી કરવા બદલ ગુનો દાખલ. પ્રોજેકટની ટીકિટ અમારી વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશનથી જ બૂક કરાવવાનો આગ્રહ રાખે. સ્ટેચ્યુ ઓફ યુનિટી…