અંકલેશ્વર સોશિયલમીડિયા મારફતે પરિચય કેળવી યુવતીના બીભત્સ વિડીયો અને ફોટો રેકોડીંગ કર્યો
યુવતીના બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરનાર આરોપી ઝડપાયો અંકલેશ્વરના એક ગામની સોસાયટીમાં રહેતી ૨૨ વર્ષીય યુવતીના બ્લેકમેલીંગ કરી રૂપિયા ૧.૧૫ લાખ પડાવી બદનામ કરનાર આરોપીને બી ડીવીઝન…