વાલિયા પોલીસે ગામના જલારામ પેટ્રોલ પંપ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો
વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ડુંગેરી ફળિયામાં રહેતો બુટલેગર રાકેશ દોલું વસાવા જલારામ પેટ્રોલ પંપ પાસેથી પસાર થવાનો છે જેવી બાતમીના આધારે પોલીસે…