અંકલેશ્વર :ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યાં,હત્યાના આરોપી મૃતકની પત્ની અને તેના સાગરિતો પર હુમલો,હાડકા ભાંગી નાખ્યા
અંકલેશ્વરના સારંગપુરમાં હત્યાના આરોપી પર હુમલો મૃતકની પત્ની અને તેના સાગરિતો પાઇપ લઇ તુટી પડયાં સારંગપુરમાં બનેલી ઘટનાને લઇ ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યાં પોલીસે ફરિયાદ નોંધી હુમલાખોરોને ઝડપાવાની કવાયત શરૂ…