Satya Tv News

Month: March 2023

સુરતમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાનનો હુમલો, થાપાના ભાગે કરડ્યું, 40 દિવસમાં શ્વાનના હુમલામાં બેનાં મોત

સુરતના અલથાણ ગામમાં પાંચ વર્ષની બાળકી પર બે શ્વાન તૂટી પડ્યા હતા અને થાપાના ભાગે કરડી લીધું હતું. જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી રખડતા…

વાગરા :કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની દ્ધારા પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વાગરા કોલવણા ખાતે કંસાઈ નેરોલેક કંપનીએ પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ પાંચ લાખથી વધુના ખર્ચે બનેલ ટાંકી ગ્રામજનોને કરાઈ અર્પણ જનહિતના કાર્યો કરવા કટીબદ્ધ છે કંપની પીવાના પાણીની ૧૬૦૦૦ લીટર ક્ષમતા…

વાગરા :કોલવણા ગામે કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની દ્ધારા પાણીની ટાંકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વાગરા કોલવણા ખાતે કંસાઈ નેરોલેક કંપનીએ પાણીની ટાંકીનું કર્યું લોકાર્પણ પાંચ લાખથી વધુના ખર્ચે બનેલ ટાંકી ગ્રામજનોને કરાઈ અર્પણ જનહિતના કાર્યો કરવા કટીબદ્ધ છે કંપની પીવાના પાણીની ૧૬૦૦૦ લીટર ક્ષમતા…

સુરત:નવજાત દિવ્યાંગ મૃત હાલતમાં મળતાં ફીટકાર:સુરતમાં ખોડખાપણવાળું બાળક જન્મતા નિષ્ઠુર પિતાએ નદીમાં ફેંકી દીધું, મૃત હાલતમાં મળી આવ્યું

સુરતના વરિયાવ ગામે તાપી નદીમાંથી મૃત નવજાત બાળક મળી આવ્યું છે. ઘટના જાણ સિંગણપોર પોલીસને કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, બાળક ખોડખાપણ વાળું નવજાત…

રાજકોટ:વાસી મીઠાઇનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ:ઝાડા-ઊલટી કરાવે તેવી 650 કિલો મીઠાઇ મળી

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ કોઠારિયા રોડ પર સાગર સોસાયટીમાં આવેલી યોગેશ્વર ડેરી ફાર્મમાં દરોડો પાડ્યો હતો અને તેના કોલ્ડ રૂમમાં જતાં જ અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ હતી કારણ કે,…

કાનપુરમાં 800થી વધુ કાપડની દુકાનોમાં ભીષણ આગ:6 કોમ્પ્લેક્સ સંપૂર્ણપણે સળગીને ખાખ, સેનાએ મોરચો સંભાળ્યો; હોલસેલ માર્કેટ 9 કલાકથી વિકરાળ આગની ઝપેટમાં

બાંસમંડી સ્થિત હમરાજ કોમ્પ્લેક્સ ટેક્સટાઇલ માર્કેટમાં રાત્રિના એક વાગ્યા આસપાસ આગ ફાટી નીકળી હતી. એઆર ટાવરમાં શોર્ટસર્કિટને કારણે દુકાનોની બહાર રાખેલો સામાન ખાખ થઈ ગયો હતો.

ઇન્દોરમાં રામનવમીએ દુર્ઘટના, મંદિરમાં વાવ પરની છત પડી:25થી વધારે લોકો વાવમાં પડ્યા, પોલીસ દોરડા નાખીને બચાવવાની કોશિશ કરી રહી છે
13 મિનિટ પહેલા

ઈન્દોરમાં રામનવમીના દિવસે જ મોટી દુર્ઘટના ઘટી છે. શ્રી બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિર ખાતે વાવનાં પગથિયાંની ઉપરની છત ધરાશાયી થતાં 25થી વધુ લોકો વાવમાં પડી ગયા હતા. વાવમાં પડેલા લોકોને…

અંધશ્રદ્ધાની આગમાં દીકરી હોમાય એ પહેલાં જ માતાએ બચાવી:પિતાએ મને બે દિવસ ભૂખી રાખ્યા બાદ હવનમાં હાથ નખાવી ખુલ્લા પગે આગ પર ચલાવી

‘મારા પપ્પા, મારા ફોઈ અને બધા પરિવારના લોકો મારો બલિ ચડાવવાનું કહેતા હતા. મને હવનમાં હાથ નખાવ્યો, પછી સળગતા કોલસા ઉપર ખુલ્લા પગે ચલાવી અને બે દિવસ ભૂખી રાખી…’ આ…

અંકલેશ્વર : પાનોલી મેઘમણી કંપનીનું સોલિડ વેસ્ટ આમલાખાડી નાખતા ઝડપાયું, GPCBની કાર્યવાહી

અંકલેશ્વર પાનોલી GIDCની મેઘમણી કંપનીની ગેરરીતિ આવી સામે આમલખડી ઓવર બ્રિજ પર ટ્રક ડ્રાઈવર કેમિકલ બેગ નાખતો ઝડપાયો સોલિડ વેસ્ટ ઓવરલોડ ભરેલ ટ્રકમાંથી બેગ નીચે પડતા સગેવગે કરાય GPCB ઘટના…

અમદાવાદ: મિત્રની આંખ પર પત્ની પાસે બંધાવ્યો પાટો, પછી ટુકડા કરી નાંખ્યા

અમદાવાદ: શહેરના બાપુનગરમાં એક યુવક જાન્યુઆરી માસમાં ગુમ થયો હતો. જેની ભાળ ન મળતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી. જે કેસમાં પોલીસે તપાસ કરતા મૃતકના મિત્ર અને તેની પત્નીએ જ…

error: