Satya Tv News

Month: March 2023

અંકલેશ્વર:ડી.જે.હાર્ટબીટ ટીમ ના સંગીત સાથે પાંજરા પોર ખાતે ધુળેટી નિમિતે ઉજવણી

અંકલેશ્વર પાંજરા પોરમાં ડી.જે.હાર્ટબીટ ટીમ દ્વારા ધુળેટી નિમિતે ઉજવણીઅંકલેશ્વરમાં હોલી હે.. ભાઈ.. હોલી હે’ ધમાકેદાર ઉજવણીDJના તાલે મોજ મસ્તી સાથે લોકો ઝુમ્યા અંકલેશ્વર રંગોત્સવનો ઉમંગભેર ધુળેટી ની ઉજવણી પાંજરા પોર…

અંકલેશ્વરના અવાદાર ગામ પાસે બની હિટ એન્ડ રનની ઘટના ,કાર ચાલકે બાઈક સવારને ફંગોળી નિપજાવ્યું મોત

તાલુકા પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર તાલુકાના અવાદાર ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં દૂધ લેવા જતા બાઈક સવારને કાર ચાલકે અડફેટમાં લઇ…

અંકલેશ્વર : એક ગામમાં 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર, GIDC પોલીસે નોંધ્યો ગુનો

અંકલેશ્વરના એક ગામમાં છેડતીની ઘટના આવી સામે 13 વર્ષીય બાળકી સાથે યુવાને અડપલાં કરાય ચકચાર GIDC પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં 13 વર્ષીય…

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી,ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા ૭મી માર્ચ, ૨૦૨૩ ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં “મહિલા સશક્તિકરણ – લિંગ વિભાજનને…

યુપીએલ યુનિવર્સિટી દ્વારા બીઈ સેમેસ્ટર-3 નુ પરિણામ જાહેર કરાયું

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા તાજેતર માં લેવાયેલી બીઈ સેમેસ્ટર ૩ ની તમામ બ્રાન્ચ નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું. યુનિવર્સિટી ના ૨૧૪ વિદ્યાર્થી પૈકી ૨૧ વિદ્યાર્થીઓએ ૯.૫ ઉપર SPI,…

ઝઘડિયા :રાજપારડી નજીક માધુમતિના પુલની રેલિંગ તોડીને મોટું કન્ટેનર ખાડીમાં પડ્યું હતું

ઝઘડિયા રાજપારડીમાં માધુમતિના પુલની રેલિંગ તોડી કન્ટેનર ખાડીમાં પડ્યુંકન્ટેનર ખાડીમાં પડવાની ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થયી નથીધોરીમાર્ગ પર થતાં અકસ્માતોમાં માનવ જીંદગીઓનો ભોગ ભરૂચ જીલ્લા ના રાજપારડી નજીક સારસા તરફ…

જુનાગઢ:વંથલીના કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલ્લારખાના ભત્રીજાની જાહેરમાં હત્યા, કંઇ સમજે તે પહેલાં જ ધડાધડ ગોળીઓ ધરબી દીધી

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના રવની ગામે ધુળેટીની રાતે ખૂની ખેલ ખેલાયો છે. ગામમાં સલીમ સાંઘ નામના યુવકની ગોળી મારી હત્યા કર્યાની ઘટના બનતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મળતી…

નવસારી ભારતીય બનાવટોનો વિદેશી દારૂની બોટલો નો મુદ્દા માલ નાશ કરતી નવસારી જિલ્લા પોલીસ

નવસારી જિલ્લામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો નાશનવસારી જિલ્લા પોલીસ દ્વારા વિદેશી દારૂ કરાયો નાશ65 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ કર્યો નાશ નવસારી જિલ્લા પોલીસ દ્વારા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો…

ઝઘડિયા : ઝઘડિયાથી હજીરા મોકલાયેલો કોસ્ટિક સોડા રસ્તામાં સગેવગે, પોલીસે દર્જ કર્યો ગુનો

ઝઘડિયાથી હજીરા મોકલાયેલો કોસ્ટિક સોડા રસ્તામાં સગેવગે પાણી મેળવેલ કોસ્ટિક સોડા રીજેક્ટ થતાં કૌભાંડ બહાર આવ્યુ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો દર્જ થતા કાર્યવાહી કરાય ઝઘડિયા ખાતેની જીઆઇડીસીમાંથી કોસ્ટીક સોડા લાઇ…

અંકલેશ્વર : હું કંઇ બનીને ઘરે આવીશ તેવી ચિઠ્ઠી મૂકી ધોરણ 10નો છાત્ર ગુમ, GIDC પોલીસે નોંધ્યો અપહરણનો ગુનો

હું કંઇ બનીને ઘરે આવીશ તેવી ચિઠ્ઠી મૂકી ધોરણ 10નો છાત્ર ગુમ અંકલેશ્વર શહેરમાં બનેલી ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડેપો-રેલ્વે સ્ટેશને પણ શોધખોળ કરી અંકલેશ્વરના કોસમડીમાં…

error: