ભરૂચમાં નગર પાલિકામાં ફાયરબ્રિગેડ અને જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
તારીખ ૧૪મી એપ્રિલ ૧૯૪૪ ના દિવસે ઈંગ્લેન્ડથી આવેલા અને મુંબઈ ડોકયાર્ડમાં લંગારેલા એસ. એસ. ફોર્ટ સ્ટાઈકીન નામનાં જહાજમાં સોનાની પાટો, ૧૪૦૦ ટન વિસ્ફોટક પદાર્થો– દારૂગોળો, ૨૪૦ ટન ટોર્પીડો અને લડાયક…