જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીને નડ્યો અકસ્માત, કારની બ્રેક થઇ ગઇ ફેઇલ
ડાંગ: જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓની કારનો અકસ્માત. સદભાગ્યે કોઇ જાનહાનિ નહી બ્રેક ફેઇલ થઇ જતાં અક્સમાત સર્જાયો આહવાના વઘઇ શિવઘાટના વળાંકમાં બ્રેક ફેલ થતા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા…