ભરુચ જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓ માટે નિ:શુલ્ક રાયફલ ફાયરીંગ તાલીમનું આયોજન કરાવ્યું હતું.
ભરુચ જીલ્લા પોલીસ દ્વારા નિ:શુલ્ક રાયફલ ફાયરીંગ તાલીમનું આયોજન ૧૫ થી ૨૫ વર્ષની મહિલાઓને આપવામાં આવશે તાલીમ “મહિલા સશક્તિકરણ”ના ભાગરૂપે મહિલાઓને રાયફલ ફાયરીંગની તાલીમ ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા મહિલાઓ માટે…