Satya Tv News

Month: April 2023

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, 3 મિત્ર સહિત 4ના મોત

ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ- જામનગર હાઈવે નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે…

કર્ણાટક વિધાનસભા માટે ભાજપની તૈયારી! PM મોદી-CM યોગી સહિત સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, 40 નેતાઓને મળ્યું સ્થાન

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ, રક્ષા મંત્રી, ગૃહ મંત્રી જેવા નામ સામેલ કરવામાં આવ્યા આ સિવાય કર્ણાટક અને અન્ય રાજ્યોના પાર્ટી નેતાઓને પણ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક વિધાનસભા…

સુરત જિલ્લાના ગોથાણ ગામે વીજળી પડતા યુવકનું મોત, ખેતરમાં ઝાડ કાપવા દરમિયાન વીજળી પડતા ઘટના બની

છેલ્લા બે ત્રણ મહિનાથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ઉનાળાના દિવસોમાં જે રીતે વરસાદી માહોલ જામી રહ્યો છે તે જોતા જાણે ચોમાસું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ગઈકાલે…

અમદાવાદ:ટાઈફોઈડનો ચેપ લગાડી શકે તેવું પીવાનું પાણી વેચતું ગોડાઉન સીલ

મ્યુનિ. મધ્યઝોનના ડીવાયએમસી મીહિર પટેલે મંગળવારે ખાડિયામાં આવેલા માંડવીની પોળની દેવની શેરીમાં રાજ વોટર સપ્લાયના નામે ગોડાઉનમાંથી પાણીના જગ પહોંચડાતા એકમને સીલ કર્યું હતું. લેબોરેટરી તપાસમાં આ ગોડાઉનમાં રાખવામાં આવેલા…

15 દિવસ બ્રિજ બંધ રાખવા જાહેરનામું:અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ 20 એપ્રિલથી 4 મે સુધી બંધ કરવામાં આવશે; વાહનચાલકો માટે માર્ગ ડાયવર્ટ કરાયા

અંકલેશ્વર અંકલેશ્વર ખાતે ઓએનજીસી ઓવરબ્રિજ માર્ગ બંધ કરવામાં આવશે. જેના કારણે 20 એપ્રિલથી 4 મે સુધી 15 દિવસ માટે બ્રિજ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં સ્પાન બ્રિજને તોડી…

ઉધના ઉદ્યોગનગરમાં સાડી અને કુર્તાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, 4 કારીગરોનું રેસ્ક્યૂ કરાયુ

સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગારમેન્ટ ની ખૂબ મોટા પ્રમાણમાં ફેક્ટરી હોવાને કારણે આગની ઘટના સતત બનતી રહે છે.…

અંકલેશ્વરના પુનગામના પાટિયા પાસે નાળુ સાંકડું હોવાથી અકસ્માત સર્જાયો,એક ઈજાગ્રસ્ત,પુત્રનો આબાદ બચાવ

અંકલેશ્વરના પુનગામના પાટિયા પાસે નાળુ સાંકડું હોવાથી સર્જાયો અકસ્માતહાઇવા ચાલકે બાઈક સવારને અડફેટે લેતા ઇજાઓ પહોંચીઅકસ્માતમાં એકને શરીરે ઇજાઓ પહોંચી જયારે પુત્રનો થયો આબાદ બચાવઅકસ્માત અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી…

અંકલેશ્વરની પીરામણ નાકાની એક્સીસ બેન્ક પાસે અકસ્માત સર્જાયો,બે ઈજાગ્રસ્ત

અંકલેશ્વરના પીરામણ નાકાની એક્સીસ બેન્ક પાસે અકસ્માત સર્જાયોફોર વહીલ ગાડી ચાલકે બાઈક સવારોને ટક્કર મારતા બે ઈજાગ્રસ્તઅકસ્માતમાં દંપતીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યાઅકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી…

અંકલેશ્વરના ગોડાઉનમાં શંકાસ્પદ ગોળ સહિત જોગરી પાઉડર,રૂ. 2.71 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

અંકલેશ્વરના ગોડાઉનમાં શંકાસ્પદ ગોળ સહિત જોગરી પાઉડરનું ચાલી રહીયુ છે વેચાણગોયા બજાર ભાલીયાવાડના ત્રણ ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલની કરી ઝડપીરૂ. 2.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તમામ ગોડાઉનને કર્યા લોક અંકલેશ્વર શહેર…

જોધપુર જતી બસનો મહેસાણામાં અકસ્માત, બે લોકોના નિધન: ત્રણ ક્રેનની મદદથી મુસાફરોને બચાવવામાં આવ્યા

મહેસાણાના નંદાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત…

error: