Satya Tv News

Month: May 2023

‘આદિપુરુષ’નું બીજું ગીત ‘રામ સિયા રામ’ રિલીઝ, યૂટ્યૂબ પર માત્ર એક કલાકમાં અધધધ.. વ્યૂઝ

આદિપુરુષ ફિલ્મનું નવું ગીત રિલીઝ થતાની સાથે જ દર્શકોને પસંદ આવી રહ્યું છે. લોકો ફિલ્મના ગીતની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા જે પૂર્ણ થતાની સાથે જ યૂટ્યૂબ પર છવાઈ ગયું…

વાપીમાં રિક્ષા ચાલક યુવતિ સાથે શખ્સની અશ્લીલ હરકત

વાપીનાં ગીતાનગર વિસ્તારમાં યુવતી સાથે અશ્લીલ હરકત સામે આવી છે. જેમાં મહિલા રીક્ષા ચાલક સામે વિધર્મી યુવકે અશ્લીલ હરકત કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.…

‘Pushpa-2’ના કલાકારોથી ભરેલી બસને નડ્યો અકસ્માત, 2 આર્ટિસ્ટ્સ થયા ઇજાગ્રસ્ત

ફિલ્મ ‘પુષ્પા 2’ની કોઈ ને કોઈ અપડેટ આવતી રહે છે. હાલમાં જ ફિલ્મ ‘પુષ્પા 2’ બાબતે એક સમાચાર સામે આવ્યા છે. બે કલાકાર ઘાયલ થઈ ગયા છે. અલ્લુ અર્જૂન અને…

દરિયાની ખાડીમાં ન્હાવા ગયેલા 4 યુવાનો તણાતા જીવની પરવાહ કર્યા વિના MLAએ લગાવી ડૂબકી, 3નો બચાવ, એકની શોધખોળ

અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં ડૂબેલા 4 યુવકોને બચાવવા ધારાસભ્ય સોલંકીએ ડૂબકી લગાવી હતી. હીરા સોલંકી દરિયામાં યુવકની શોધખોળ કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અમરેલી-રાજુલાના પટવા ગામની ખાડીમાં 4 યુવાનો…

વડોદરા:ફ્રુટની લારી ચલાવનારની દીકરીના 99.86 પર્સેન્ટાઈલ, એમબીએ થયેલા યુવાને ઘરે જઈને ભણાવી હતી

ધો.12 સામાન્ય પ્રવાહના આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરાના તુલસીવાડી વિસ્તારમાં રહેતા અને ફ્રુટની લારી ચલાવનારાની દીકરીએ 99.86 પર્સેન્ટાઈલ અને 92.53 ટકા પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. તુલસવાડીમાં રહેતી રોઝી…

વડોદરા : જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ દુકાનમાંથી રેમન્ડનું ડુપ્લીકેટ કાપડનો જથ્થો ઝડપાયો : બે વેપારીઓની અટકાયત

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં જીપી કલેક્શન તથા વ્હાઇટ હાઉસ નામની દુકાનમાં રેમન્ડ કંપનીના નામે ડુપ્લીકેટ કાપડનું વેચાણ ઝડપાયું છે. પોલીસે રેમન્ડ કંપનીના ડુપ્લીકેટ માર્કાવાળા રૂ. 66,270 ની કિંમતના 25 કાપડના…

વડોદરા:દારૂ ભરેલો કોથળો લઈને ટ્રેનમાંથી કૂદીને ભાગવા જતો આરોપી પકડાયો

ટ્રેન ધીમી પડતા દારૂ ભરેલો કોથળો લઈને કૂદીને ભાગવા જતા આરોપીને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો દારૂ આપનાર તથા મંગાવનાર મહિલા સહિત બે આરોપીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે રેલ્વે…

રાજપીપલા : ધો.૧૨ સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં નર્મદા જિલ્લાનું ૫૮.૦૨% પરિણામ નોંધાયું ધો.૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેરનર્મદા જિલ્લાનું ૫૮.૦૨% નોંધાયું પરિણામ૪૧૩૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં રહ્યા ઉપસ્થિતવિદ્યાર્થીઓએ ઉચ્ચ ગ્રેડ કર્યો પ્રાપ્ત…

અમદાવાદમાં મોટી ચોરી, પરિવાર બહાર હતો ને ચોર ઘરમાંથી 8 લાખ અને દાગીના લઇને ફરાર

અમદાવાદમાં મોટી ચોરીની ઘટના સામે આવી છે, ચોરે એક ઘરમાંથી 8 લાખથી વધુ રૂપિયાની ચોરી કર્યાની ફરિયાદ સામે આવી છે. ખરેખમાં, રખિયાલ વિસ્તાર પોલીસ સ્ટેશનમાં આ ઘટનાની ફરિયાદ નોંધાઇ છે.…

ભરૂચમાં કલેકટર કચેરી બહાર ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું,માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચકલેકટર કચેરી બહાર આંદોલન ઉગ્ર બન્યુંખેડૂતોએ સુત્રોચ્ચાર સાથે વગાડી થાળીઓકલેકટર કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યોમાંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીતંત્ર દ્વારા મહત્વતા પ્રોજેટ્સનું કામ શરૂ ભરૂચ જિલ્લામાં છેલ્લા…

error: