ઝઘડિયા:રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો પલટી ખાતા અકસ્માત- ટેમ્પો ચાલક ફરાર
ઝઘડિયાના રાજપારડીમાં સર્જાયો અકસ્માતપશુઓ ભરેલ ટેમ્પો પલટી મારી જતા અકસ્માતસાંઢ અને ગાયો મળીને કુલ ૯ પશુઓ મળ્યાટેમ્પો ચાલકને શોધી કાઢવા કવાયત હાથ ધરી ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પશુઓ ભરેલ ટેમ્પો…