Satya Tv News

Month: May 2023

એક્ટર આદિત્યસિંહ રાજપૂત ઘરમાં મૃત હાલતમાં મળ્યોઃ ડ્રગ ઓવરડોઝની શંકા

મૈને ગાંધી કો નહિ મારા ફિલ્મ તથા સ્પિલ્ટ વીલા ટીવી શોમાં કામ કર્યું હતું 33 વર્ષીય આદિત્યસિંહ અંધેરીમાં ફલેટના બાથરુમમાં મૃત હાલતમાં મળ્યોઃ મોડલ ઉપરાંત કાસ્ટિગં ડાયરેક્ટર તરીકે પણ કામ…

આર્થિક પાસુ મજબૂત બનશે, આવકના નવા દ્વાર ખુલશે તો આ રાશિના જાતકોને ધંધાકીય કામમાં લાભ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ23 05…

ડેડીયાપાડા મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં અરજદારો માટે પીવાના પાણીની કોઈ સુવિધા નહિ

ડેડીયાપાડા પાણીની તકલીફ ઊભી થઈઅરજદારો માટે પાણીની કોઈ સુવિધા નહિઇલેકટ્રિક કુલર મશીન ખાઈ રહ્યું છે ધૂળ ડેડીયાપાડા તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીમાં ભર ઉનારે અરજદારોને પીવાના પાણીની…

અંકલેશ્વરના આલુંજ ગામે ગૌ માસ સાથે 3 ઝડપાયા ,લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

આલુંજ ગામે ગૌ માસ પકડાયુંગૌ માસ સાથે 3 ઝડપાયા4.98 લાખ મુદ્દામાલ કબ્જે પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને…

અંકલેશ્વર સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયો

સગીરાને લગ્નની લાલચ આપી કર્યો અપહરણભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયોસારંગપુર ગામેથી છે ઘટના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈને જી.આઈ.ડી.સી.પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી…

માંજલપુરની દુકાનમાં આગ, ઉપરના માળે રહેતા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું

શહેરમાં શનિવારે રાત્રે 12.45 વાગ્યે આગના બે બનાવ બન્યા હતા. જેમાં તરસાલી અને માંજપુર ખાતે બનેલા બન્ને બનાવોમાં મળીને 5 લોકોના જીવ બચાવાયા હતા. પ્રથમ બનાવમાં તરસાલી વિસ્તાર પાસે ચોખા…

આ રાશિનાં જાતકોને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, તો આ જાતકોને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ15 05…

વડોદરાના સયાજીબાગ ઝૂમાં હિપ્પોના હુમલાથી ઘવાયો હતો, બ્રેઈન હેમરેજથી મોત, જમણો પગ કાપવો પડયો હતો

વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપેનું બ્રેઈન હેમરેજથી આજે સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી લાવવામાં આવ્યો હતો.…

પ્રધાનમંત્રીના સાંકેતિક અભિગમને યાદ રાખીને પુત્રી આલિયાબાનુને ડૉકટર બનાવવાનો નિર્ધાર કરતાં પ્રજ્ઞાચક્ષુ પિતા ઐયુબભાઈ પટેલ

આલિયાબાનુના ડૉકટર બનવાના સ્વપ્નમાં આર્થિક સંકટને દૂર કરતુ જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ ભરૂચ મહેસૂલ વિભાગ તરફથી એકત્રિત થયેલ લોકફાળાનો રૂ. ૪.૦૦ લાખનો બેંકસૅ ચેક કલેકટર તુષાર સુમેરાએ આલિયાબાનુ પટેલને એનાયત…

આજનો રવિવાર આ રાશિના જાતકો માટે રહેશે શુભ-અશુભ, જાણો કોને ધનલાભ ને કોને નુકસાન

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ14 05…

error: