Satya Tv News

Month: May 2023

ભરૂચ:દહેજમાં પગાર બાબતે બે પર પ્રાંતીય કામદારો વચ્ચે ઝગડો,એક નું મોત,એક ફરાર

ભરૂચ દહેજમાં પગાર બાબતે બે કામદારોમાં ઝગડોએક કામદારનું મોત અને એક ફરારલોખંડ નો સળિયા થી મારમાર્યોસારવાર અર્થે ખસેડતા મૂર્ત જાહેર કર્યોદહેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી દહેજ ની રુચિ પેટ્રો…

સુરત માંગરોળ તાલુકાને નુકસાનીનું વળતર આપવામાં બાકાત રાખ્યા હોવાથી ખેડૂતોમા ભારે રોષ જોવા મળ્યો

સુરત ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયુંખેડૂતોએ અધિકારીઓ પણ રોષ વ્યક્ત કર્યોખેડૂતોના દુઃખની જાણ નથી તેવા આક્ષેપોતાલુકામાં ૩૩% થી વધુ વરસાદ પડ્યો સુરત જિલ્લામાં છાશવારે વરસી રહેલા કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોના…

ડભોઇમાં વરસાદી પાણીના નિકાલ માટે ચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયો

ડભોઇમાં પાણીના નિકાલ માટે આવેદનપત્રચીફ ઓફિસરને આવેદનપત્ર અપાયોવરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત કરાઈલાગી રહ્યું છે કે ગંભીર સમસ્યા સર્જાઈ શકે ડભોઇમાં ચોમાસાના વરસાદી પાણીનો કોઈ નિકાલ ના હોય આ વર્ષે…

નવસારી કાંગવાઈ ગામમાં દિપડી સાથે બચ્ચાની તસવીરો અને વિડિયો વાયરલ, ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો

નવસારી ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે પડ્યાતસવીરો અને વિડિયો થયા વાયરલગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયોવન વિભાગ દ્વારા પાંજરે પુરવાની કામગીરી કરી નવસારીનાં ચીખલી તાલુકાના કાંગવોઈ ગામમાં ખેતરમાં દિપડી સાથે બચ્ચા નજરે…

ડેડીયાપાડા શામળાજીથી વાપી ફોર લેન હાઈવેના અસરગ્રસ્ત ખેડુતોની ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બેઠક

ખેડુત આગેવાનોએ પોતાની વેદના ઠાલવીજમીન માપણીની કામગીરી શરૂ કરાવીખેડુતોની સમિતિ બનાવી આંદોલન કરાવશેખેડુતોની માંગ પુરી નહિ થાય તો આંદોલન ડેડીયાપાડાના વલસાડ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર જિલ્લાના અસરગ્રસ્ત ખેડુત આગેવાનોએ ધારાસભ્ય ચૈતર…

ભરૂચ જિલ્લામાં ખેડૂત આગેવાનોને નજર કેદ કરી પોલીસ પેહરા વચ્ચે શરૂ કરાયેલી કામગીરી ભારે વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

ભરૂચમાં ખેડૂત આગેવાનોને નજર કેદ કર્યાકામ શરૂ કરાતા ખેડૂતોએ પિત્તો ગુમાવ્યોકામગીરીનો વિરોધ નોંધાવવા રજૂઆતકલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા કુચ કરીકચેરીએ કાર્યકમ આપીશું તેવી ચીમકી ઉચ્ચારી ભરૂચમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની ભરૂચ…

ભરૂચના વેજલપુર તાડીયા વિસ્તારમાં પાણીની પોકાર,વેરા વધારાની સામે પ્રજાજનોનો આક્રોશ

ભરૂચના વેજલપુરમાં પાણીની પોકારપાણી સહિતની પ્રાથમિક સુવિધાની રજુઆતવેરા વધારાની સામે પ્રજાજનોનો આક્રોશપા.ખાતે માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી ભરૃચ ના વેજલપુર તા વિસ્તારમાં પાણી સહિત ની પ્રાથમિક સુવિધા ની રજુઆત માટે પાલિકા…

અંકલેશ્વર ગોલ્ડન પામ સોસાયટી પાસે ગાડીનું ટાયર ફાંટતા અકસ્માત સર્જાયો,ત્રણથી વધુ ઈજાગ્રસ્ત અંકલેશ્વર ગોલ્ડન પામ પાસે અકસ્માત સર્જાયોગાડીનું ટાયર ફાંટતા અકસ્માત સર્જાયોત્રણથી વધુ લોકો ઈજાગ્રસ્તઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયાબી ડીવીઝન પોલીસે…

ભરૂચ:દહેજમાં પગાર બાબતે બે પર પ્રાંતીય કામદારો વચ્ચે ઝગડો,એક નું મોત,એક ફરાર ભરૂચ દહેજમાં પગાર બાબતે બે કામદારોમાં ઝગડોએક કામદારનું મોત અને એક ફરારલોખંડ નો સળિયા થી મારમાર્યોસારવાર અર્થે ખસેડતા…

શત્રુપક્ષથી સાવધાન, ધંધામાં આર્થિક લાભની સંભાવના, જુઓ તમામ રાશિના જાતકોનું આજનું ભવિષ્ય દર્શન

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ11 05…

error: