Satya Tv News

Month: May 2023

ડ્રગ્સ:પોલીસે મુંબઇના સપ્લાયર સહિત એકને દોઢ લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યો

દ્વારકા પોલીસની ટીમે બાતમીના આધારે ખંભાળિયામાંથી એમડી ડ્રગ્સ સાથે જામનગરના શખ્સને ઝડપી પાડ્યો છે. રાજ્યમાં ફરીથી ડ્રગ્સ પકડવાને લઇને પોલીસને મોટી સફળતા મળી છે, દ્વારકા જિલ્લા પોલીસની ટીમે ખંભાળિયામાંથી એમડી…

વાગરામાં UPL-12 કંપની માંથી કેમિકલ યુક્ત પાણી છોડાયું,સ્થાનિકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

વાગરામાં કેમિકલ યુક્ત પાણી છોડાયુંUPL-12માંથી કેમિકલ વાળું છોડાયું પાણીસ્થાનિકમાં ચિંતાનું મોજું ફરી વળ્યુંUPLના ગેટ પર ગાંધીચીઢીયા માર્ગે આંદોલનસ્થાનિકો જણાવે છે કે રસ્તારોકો આંદોલન વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલ UPL-12…

અંકલેશ્વર:હોટલ પર પાણી લેવા જતાં શ્રમિક પર વાયર પડયો, કરંટ લાગતાં મોત

ગુજરાત રાજયમાં ભર ઉનાળામાં મોસમનો મિજાજ બદલાયો છે ત્યારે કેટલાય સ્થળોએ ઝડપી પવનો ફૂંકાઇ રહયાં છે. ભરૂચ જિલ્લામાં ભારે પવનના કારણે વીજવાયર તુટી જવાથી એક શ્રમજીવીનું મોત થયું છે. અંકલેશ્વર…

સ્થાનિકોએ કાન આમળતાં તંત્રએ પાણીના નમૂના લીધાં

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા તેમજ આસપાસના ગામોમાં પીવાનું પાણી દૂષિત બની જતાં સ્થાનિકોએ આંદોલનની ચીમકી આપી હતી. સ્થાનિકોએ કાન આમળતાં જીપીસીબીનું તંત્ર દોડતું થઇ ગયું હતું અને પાણીના નમૂના લઇ તેને…

અમરેલી:સિંહ, દીપડા બાદ હવે શ્વાનનો આતંક, 3 વર્ષના બાળકને ફાડી ખાતાં અરેરાટી

દામનગરના ઢસા રોડ પર આવેલ વાડીએ ઘટના બની હતી. જના કારણે છોટાઉદેપુરના થાંભલા ગામના શ્રમજીવી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અમરેલી જિલ્લામાં સિંહ અને દીપડા બાદ હવે શ્વાનનો આતંક…

કોલવણા હાઈસ્કૂલ નું HSC નું ૭૦.૮૩ % પરિણામ પ્રથમ ત્રણ ક્રમે છોકરીઓએ મેદાન માર્યું પ્રથમ ક્રમે પટેલ અતુફા મુસ્તાક ૮૧.૫૭%,બીજા ક્રમે પટેલ સામિયાબાનું ઇમરાન ૭૭.૭૧%,ત્રીજા ક્રમે સોલંકી ધ્રુવીબેન હર્ષદસિંહ ૭૭.૫૭…

નાશિકમાં કાર નદીમાં પડી જતા એક જ પરિવારના 3નાં મોત

ડ્રાઈવિંગ કરતા ડોકટરને ઝોકું આવી ગયુંલગ્ન પ્રસંગેથી પાછા આવતા પરિવારને અકસ્માતઃ સાત ઘાયલ નાશિકમાં બ્રીજ પરથી કાર નદીમાં ખાબકતા થયેલા ભીષણ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકી સહિત ત્રણ જણ મોતને ભેટયા…

17 કિલો ચાંદી અને 11 તોલા સોનાં સાથે 4 તસ્કરોની ધરપકડ

સાતારમાં કુરિયરનાં વાહનની લૂંટ થઈ હતી એસયુવી કારમાં આવેલી તસ્કરોએ કુરિયરના વાહનને અટકાવી સ્પ્રે છાંટયો હતોઃ 4 કિલો સોના સાથે 2 હજુ ફરાર મુંબઇ : સાતારાના બોરગાવ પોલીસ સ્ટેશનની હદ્દમાં…

સુરત પાલિકાના રાંદેર ઝોનમાં 15 કરોડ રૂપિયાના ખર્ચે ચાર હેલ્થ સેન્ટરનું નિર્માણ કરાશે

આજે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં હેલ્થ સેન્ટરના અંદાજ અંગે નિર્ણય કરાશે સુરત પાલિકાના બજેટમાં હેલ્થ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. પાલિકા વિસ્તારમાં 50 બેડની હોસ્પિટલ સાથે અનેક જગ્યાએ હેલ્થ…

રાજકોટ:જર્જરિત મકાનના નામે મનપાએ બિલ્ડર માટે રૂ.100 કરોડની જમીન ખાલી કરાવી આપી

રાજકોટના કોટેચા ચોક પાસે અરવિંદભાઈ મણિયાર આવાસ યોજનાના 43 વર્ષ પહેલાં બનાવાયેલા કવાર્ટર મનપાએ પીપીપી યોજના હેઠળ બિલ્ડરને સોંપી દીધા બાદ અનેક વિવાદોના અંતે આ મકાન જર્જરિત થઈ ગયા હોવાની…

error: