અંકલેશ્વર બિસ્મિલ્લા એપાર્ટમેન્ટના એક ઘરમાં નજીવા મુદ્દે મારામારી સામે પોલિસ ફરિયાદ નોંધાઈ
અંકલેશ્વરના 1 ઘરમાં નજીવા મુદ્દે મારામારીમાતા-પિતાને ખોટા શબ્દ બોલી મારમાર્યોપુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના ભાગ્યોદય સોસાયટી સ્થિત બિસ્મિલ્લા એપાર્ટમેન્ટમાં સગા પુત્રે માતા-પિતાને નજીવા મુદ્દે માર મારતા પોલીસ…