Satya Tv News

Month: May 2023

વાણી ઉપર નિયંત્રણ, લાઈફ પાર્ટનર સાથે વિવાદઃ આ રાશિના જાતકોએ રાખવો ખર્ચાઓ ઉપર કાબુ રાખવો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ06 05…

લગ્નની ખુશી ફેરવાઇ મોતના માતમમાં: ભાઇ સહિત 5 સંબંધીઓનું નદીમાં ડૂબતા મોત, પરિવારમાં અરેરાટી

મૃતક યુવકની બહેનના શુક્રવારે જ લગ્ન થવાના હતા અને એક જ પરિવારના પાંચ યુવકો ગંડક નદીમાં ડૂબી ગયા, અત્યાર સુધી માત્ર એક જ મૃતદેહ મળ્યો બિહારના બેગુસરાય જિલ્લામાં લગ્નની ખુશી…

અમદાવાદ:પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત

પતિએ ગર્ભવતી પત્નીને લાતો મારતા બાળકનું ગર્ભમાં મોત નિપજ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ યુવતીએ પતિ સહિતના સાસરિયાં વિરૂદ્ધ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બુધવારે રાત્રે નોંધાવી છે. અંધશ્રધ્ધામાં માનતા સાસુ પુત્ર જન્મની…

ચારધામ યાત્રા પર ફરી હવામાનનું સંકટ, કેદારનાથ ધામની મુલાકાત માટે 8 મે સુધી રજીસ્ટ્રેશન બંધ

કેદારનાથ ધામ માટે નોંધણી 8 મે સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આ માહિતી ઉત્તરાખંડ સરકાર દ્વારા આપવામાં આવી છે. 4 મે સુધી 1.23 લાખ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામના દર્શન કરી…

મણિપુર હિંસા: ‘દેખો ત્યાં ઠાર’નો આદેશ, સમગ્ર રાજ્યમાં કર્ફ્યુ, સેના હાઇ એલર્ટ પર, જુઓ લેટેસ્ટ અપડેટ

મણિપુરના ગવર્નર દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ‘સમજાવટ અને ચેતવણી છતાં પણ જો સ્થિતિ કાબૂમાં નહીં આવે તો જોતાં જ ગોળી મારવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.…

સોનાના ભાવે તોડી નાખ્યા તમામ રેકૉર્ડ, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ, 70 હજારને પાર જાય તેવી શક્યતા

લગ્નની સિઝન શરૂ થતાં જ સોનાના ભાવે બધાને ચોંકાવી દીધા છે. સતત બીજા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 10 ગ્રામ 999 ટચ સોનાનો ભાવ 63,750 રૂપિયાએ પહોંચ્યો છે.…

વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ આ રાશિઓને કરશે માલામાલ, તો આ જાતકોએ રહેવું પડશે સાવધાન

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજે ઉત્તરા ફાલ્ગુની…

અંકલેશ્વર પર્લસીટી સોસાયટીમાં આડા સંબંધનો વહેમમાં બે ઈસમોએ યુવાનને માર માર્યો અંકલેશ્વર પર્લસીટીમાં થઈ મારામારીઆડા સંબંધના વહેમમાં યુવાનને માર માર્યોઅપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યોલાકડાના સપાટા મારી ઈજાઓ પહોંચાડીપાનોલી પોલીસે ગુનો નોંધી…

કરજણ:ધનોરા ગામના રહીશો દ્વારા કરજણ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરાઈ કરજણ મામલતદારને લેખિતમાં ફરિયાદ કરાઈધનોરા ગામના રહીશો દ્વારા ફરિયાદ કરાઈસરકારી કોતર પરના દબાણ દૂર કરવા ફરિયાદકોતરમાંથી 6થી7 ગામમાં પાણીનો નિકાલકોતર ઉપરનું…

અંકલેશ્વર ત્રણ રસ્તા શાક માર્કેટથી મહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર ઈસમ અંકલેશ્વર ત્રણ રસ્તા પર થઈ મોબાઈલ ચોરીમહિલાના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરીપોલીસે ગુનો નોંધી…

error: