Satya Tv News

Month: May 2023

જંબુસર ના છપ્પન બત્રીસી બાણુગામ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

જંબુસરમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયુંબાણુગામ સમાજ દ્વારા આવેદનપત્રપ્રમુખની ઉપસ્થિતિમાં પ્રાંત અધિકારીને આવેદનપત્રદફનવિધિ વણકર સમાજના સ્મશાનમાં કરીઆવેદનપત્ર આપવા અગ્રણીઓ રહ્યા હાજર જંબુસરના છિદ્રા ગામે આવેલ લાલજી પરસોતમ પરમારની સમાધીને ગેરકાયદેસર તોડી…

આ રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેશે આજનો દિવસ, સમસ્યાઓનું થશે સમાધાન

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ04 05…

ઝઘડિયા:ઉમલ્લા પોલીસ મથકેથી ચોરીની બે મોટરસાયકલ સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા ઝઘડિયાના ઉમલ્લા પોલીસ મથકેથી ઈસમની ઝડપીમોટરસાયકલ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલાયોમોટરસાયકલના અસલ માંગ્યા કાગળતેજપોર તા.ઝઘડિયાની કરી અટકાયત ભરૂચ જિલ્લાના…

ઝઘડિયા દસ દિવસમાં જો માંગણી નહિ સંતોષાય તો ગ્રામજનો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી

ઝઘડિયામાં રસ્તા રોકો આંદોલનની ચિમકીGIDCનોટીફાઇડ એરિયા કચેરીને રજુઆતદસ દિવસમાં માર્ગ દુરસ્ત કરવા માંગ કરીપ્રાથમિક જરુરતોને લઇને સવાલો ઉઠયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સરદારપુરા ગ્રામ પંચાયતે ખરચીથી સરદારપુરા અને સરદારપુરાથી ઝઘડિયા…

અંકલેશ્વર સજ્જન ઇન્ડિયા કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં CSR ફંડમાંથી OHCનું લોકાપર્ણ કરાયું

અંકલેશ્વર ઇન્ડિયા કંપની દ્વારા OHCનું લોકાપર્ણCSR ફંડમાંથી OHCનું લોકાપર્ણ કરાયુંસેક્રેટરી અશોક પંજવાણીના હસ્તે લોકાર્પણલોકાર્પણમાં આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે સજ્જન ઇન્ડિયા કંપનીના અનુદાનમાંથી તૈયાર કરેલ ઓ.એચ.સી.નું લોકાર્પણ…

ભરૂચ:વડોદરામાં ભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાએ કાવતરું રચ્યું,ડોક્ટરની ધરપકડ

ભરૂચના ડો.સુનિલ શાહની કરી ધરપકડભત્રીજાની પ્રોપર્ટી પચાવી પાડવા કાકાનું કાવતરુંપ્રોપર્ટીના વિવાદમાં ભરૂચના ડોક્ટરની ધરપકડમરણનો ખોટો દાખલો આપતા ભરૂચના ડોક્ટરની ધરપકડ વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા પરિવારમાં સગા કાકાએ જ દગો આપ્યો…

અંકલેશ્વર:ભગાડી જનાર યુવાનના કાકા સહીત ત્રણ ઈસમો ભાઈ-બહેનને માર માર્યો,પોલીસ ફરિયાદ નોંધી

અંકલેશ્વરમાં ભાઈ-બહેનને માર મારી ફરિયાદ નોંધાઈકાકા સહીત ત્રણ ઈસમોએ માર માર્યોલોખંડના પાઈપ,લાકડીના સપાટા વડે માર માર્યોGIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાં નગર સ્થિત દુર્ગા…

અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઓવર બ્રીજ પર અકસ્માત સર્જાયો,દંપતી ઈજાગ્રસ્ત અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પર અકસ્માતવાહન ચાલકેને પહુંચી ઈજાઓઅકસ્માતમાં દંપતીને ઈજાઓ પહોંચીઅંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડ્યાબી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી…

અંકલેશ્વર ગામમાં માથાકૂટ થતા ઝઘડામાં ઇસમે આધેડની પથ્થર મારી હત્યા કરતા ચકચાર મચી

અંકલેશ્વરના સંજાલી ગામમાં માથાકૂટ થતા ઝઘડોપથ્થર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ફરારઈજાગ્રસ્તને ખરોડની વેલ્ફેર હોસ્પિટલ ખસેડાયોહાજર તબીબે ઈજાગ્રસ્તને મૃત જાહેર કર્યાપોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના સંજાલી…

ભરૂચ:ઘેર-ઘેર ગાય પાળોનો બોધ પાઠવનાર સુપ્રસીધ્ધ દરગાહ હાજીપીર કાયમુદ્દીન બાબાનો વાર્ષિક સંદલ ઉર્સનો કાર્યક્રમ યોજાશે

ભરૂચ ગાય પાળોનો બોધ પાઠવનાર કાર્યક્રમ યોજાશેહાજીપીર બાબાનો વાર્ષિક સંદલ ઉર્સ યોજાશેમુંબઇથી MBBSની પદવી કરી પ્રાપ્તલંડન ખાતે માસ્ટર્સનો અભ્યાસ કરી પરત ફર્યાકાર્યક્રમનો લાભ લેવા પાઠવ્યું આમંત્રણ ભરૂચ જિલ્લાના ઝગડીયા ખાતે…

error: