સુરત:કામરેજ કેળા મંડળીની ચૂંટણીને લઈ માહોલ ગરમાયું,બેઠકનું આયોજન
સુરત કામરેજમાં ચૂંટણીની બેઠકનું આયોજનકેળા મંડળીની ચૂંટણીને માહોલ ગરમાયુંચૂંટણીને લઈને બેઠકમાં કરાયું મનોમંથનચૂંટણીમાં જીતાડવા માટે આહવાન કરાયુંકેળા મંડળીની ચૂંટણીમાં કોણ બાજી મારે છે? સુરતના કામરેજ ખાતે ભાજપની મહત્વની બેઠક યોજાઇ,કામરેજ…
સુરતના કામરેજમાં સોથી વધુ કેળાં અને કેરીનાં પાકમાં થયું નુકશાન
દક્ષિણ ગુજરાતમાં માવઠા એ વેર્યો વિનાશકામરેજમાં સોથી વધુ પાકમાં થયું નુકશાનખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો વાત કરીએ માવઠાના મારની .. જગતનો તાત કુદરતી આફતથી પરેશાન થઈ ગયો છે .…
સેટેલાઈટમાં 14 લાખની ચોરી કરનાર આરોપીઓ ઝડપાયા, પોલીસે 6.64 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ઘરના પાછળના દરવાજેથી ઘૂસીને ચાર જણા આખી તિજોરી લઈને ફરાર થઈ ગયા હતા સીસીટીવીમાં આરોપીઓ કેદ થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અમદાવાદમાં ચોરી અને લૂંટના બનાવો વધી…
2023ના પહેલા વાવાઝોડાનાં ભણકારા, નામ છે મોચા: જાણો શું છે હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા વર્ષ 2023નું પ્રથમ ચક્રવાતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી કરવામાં આવી ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી આગાહી કરી છે. વાત જાણે એમ છે…
સંસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર, સરકારે અમને મૌખિક મંજૂરી…’ બાલાજી મંદિર વિવાદ પર કોઠારી સ્વામીનું મોટું નિવેદન
રાજકોટમાં બાલાજી મંદિરના બાંધકામના વિવાદ મામલે તપાસ શરૂ કરાઈ છે. આ વચ્ચે હવે કોઠારી સ્વામી વિવેક સાગરે જણાવ્યું કે, અમુક લોકોએ મંદિરને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે, અમે સરકારમાં તમામ…
દામ્પત્ય જીવનમાં મતભેદ, વિરોધીઓથી સાવધાન: આ જાતકોએ ગાફેલ ન રહેવું, શું કહે છે આજનું રાશિ ભવિષ્ય
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ03 05…
અંકલેશ્વર ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પિતરાઈભાઈ જ અપહરણ કરી ભાગી જતા જી.આઈ.ડી.સી.પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી ૧૫…
GUJCETનું પરિણામ જાહેર: A ગ્રુપના 488 વિદ્યાર્થીઓને 99થી વધુ પર્સન્ટાઈલ રેન્ક
GUJCET Result 2023: ગુજરાતમાં લેવાયેલી ગુજકેટ 2023ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં 1.30 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી હતી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12…
રોજગારીની ઉત્તમ તક, પ્રેમસંબંધોમાં તકલીફ: વૃષભને લાભ તો સિંહને નુકસાન! જુઓ અન્ય રાશિના જાતકોનો આજે કેવો દિવસ
તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ02 05…