બુલઢાણામાં ડિવાઇડર સાથે કાર અથડાતાં આગ : 3ના મોત
મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આજ-ે સવારે રસ્તાના ડિવાઇડર સાથે કારની અથડામણ બાદ આગ લાગતા ત્રણ પ્રવાસી મોતને ભેટયા હતા. એમાંથી કારમાં જ સળગીને બે જણ મૃત્યુ પામ્યા હતા. કારમાં…
મહારાષ્ટ્રના બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર આજ-ે સવારે રસ્તાના ડિવાઇડર સાથે કારની અથડામણ બાદ આગ લાગતા ત્રણ પ્રવાસી મોતને ભેટયા હતા. એમાંથી કારમાં જ સળગીને બે જણ મૃત્યુ પામ્યા હતા. કારમાં…
જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા.…
મેષ (અ.લ.ઈ.) દૈનિક વ્યવહારમાં મુશ્કેલી જણાશે તેમજ અગત્યના કામકાજમાં સાવધાની રાખવી અને કારણ વગરની ચિંતાઓથી દૂર રહો, આવક-જાવક સમાંતર રહેશે વૃષભ (બ.વ.ઉ.) સામાજિક કાર્યોમાં લાભ થશે તેમજ પારિવારિક પ્રવૃત્તિથી મન…
વડદલા નજીક બાળકી સાથે રંગે હાથ ઝડપાયેલાને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો.. બાળકીને બદઇરાદે લઈ જનાર ને ઝડપી લોકોએ નબીપુર પોલીસને હવાલે કર્યો. ભરૂચ ના નેશનલ હાઈવે પર આવેલ નર્મદા ચોકડી…
શેર માર્કેટમાં સતત ત્રીજા દિવસે શાનદાર તેજી જોવા મળી હતી. પરિણામે સેન્સેક્સમાં 340 પોઈન્ટ અને નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેર માર્કેટ…
જંબુસરના રસ્તા પર ગેરકાયદેસર દબાણરસ્તામાં દીકરીઓની છેડતીના બનાવવણકર ફળિયાના રહેવાસીઓ થયા પરેશાનવણકરસમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન જંબુસર ના કરમાડ ગામ ખાતે વણકર ફળિયામાં રસ્તા પર ગેરકાયદેસર દબાણ.દબાણ કરી ધમકી આપતા…
વડદલા નજીક બાળકી સાથે રંગે હાથ ઝડપાયેલાને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો.. બાળકીને બદઇરાદે લઈ જનાર ને ઝડપી લોકોએ નબીપુર પોલીસને હવાલે કર્યો. ભરૂચ ના નેશનલ હાઈવે પર આવેલ નર્મદા ચોકડી…
સુરત: શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બબ્બે લાશ મળતા પોલીસ દોડતી થઇ છે. ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂલવાડી તાપી નદીના પાળા પાસેથી સવારે 11 વાગ્યે બાવળની ઝાડીમાંથી યુવતીની…
અંકલેશ્વર GIDC પોલીસે 4જુગારીઓ ઝડપી પાડ્યાબેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની પાસેથી ઝડપાયા જુગારીયારોકડ સહીત 10હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની બાજુમાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા…
ઝાલોદ જિલ્લાના લીમડીના રહેવાસી અને હાલ પલસાણા તાલુકાના કારેલી ગામે રાહી રેસીડેન્સી બહાર ખુલ્લી જગ્યામાં પડાવમાં રહેતા દંપતી રાજુ રમેશ પટેલ અને પત્ની રમીલા પડાવમાં રહી છૂટક મજુરી કરી પોતાનું…