The Kapil Sharma Show ને રિપ્લેસ કરશે ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 2, જાણો ક્યારે થશે શરૂઆત
કપિલ શર્મા શો જુલાઈના મધ્ય સપ્તાહમાં બંધ થશે અને કપિલના શોની જગ્યાએ સોની ટીવી પર ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટની બીજી સીઝન શરૂ થશે. સોની ટીવીનો ફેમસ ટેલેન્ટ રિયાલિટી શો ઈન્ડિયાઝ ગોટ…