Satya Tv News

Month: June 2023

ગુજરાત રાજ્યમાં આજે એકસાથે 5 અલગ-અલગ અકસ્માતોમાં

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ સોમવારે વધુ 5 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. ગુજરાત આજે અલગ અલગ 5 રોડ અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા…

નાગપુરમાં 3 બાળકોની SUVમાંથી લાશ મળી

માતા-પિતાને લાગ્યું કે તેઓ નજીકના મેદાનમાં રમવા ગયા છે. ‘જ્યારે બાળકો શનિવારની મોડી સાંજ સુધી પરત ન આવ્યા, ત્યારે માતા-પિતાએ પોલીસનો સંપર્ક કર્યો અને અપહરણનો કેસ નોંધાવ્યો ઘરની નજીક પાર્ક…

UP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો કહેર, 101 લોકોના મોત સાથે સ્વાસ્થ્ય વિભાગે કર્યો ઇન્કાર

યુપીમાં મોતનું કારણ જાણવા માટે આરોગ્ય વિભાગની એક ટીમ લખનૌથી બલિયા પહોંચી, દેશના 5 રાજ્યોમાં હીટ વેવનું એલર્ટ જાહેર ઉત્તર પ્રદેશથી લઈને બિહાર સુધી આકરી ગરમી યથાવતUP-બિહારમાં હિટવેવે વર્તાવ્યો કાળો…

આવતીકાલે જગન્નાથની 146મી રથયાત્રા: 27 માર્ગોને અપાયું ડાયવર્ઝન, જાણો કયા-કયા રસ્તાઓ રહેશે બંધ

આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા આવતી કાલે એટલે કે 20 જૂનને અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા યોજાવા જઈ…

મધ્યપ્રદેશ : મોરેનામાં પિતાએ પુત્રી અને તેના પ્રેમીની હત્યા કરી, હત્યા બાદ લાશને ચંબલ નદીમાં ફેંકી દીધી

મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં એક પિતાએ પોતાની દીકરીને એટલા માટે મારી નાખી કારણ કે તે એક છોકરા સાથે પ્રેમમાં પડી ગઈ હતી. જ્યારે તેના પિતાને આ વાતની જાણ થઈ તો તેણે…

જુઓ ખેડૂતનું મોત કેવી રીતે થયું,લાઈટનો વાયર પગમાં ભરાઈ કટંટ લાગવાથી થયું,લાશ જોવાય તેવી ન રહી

આણંદના વરસડા ગામમાં ખેતરમાં ખેતી કામ કરતા ખેડૂતનું વીજ કરંટથી મૃત્યુ થયું છે, વીજ વાયર પગમાં ભરાતા વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હતો આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા…

ભારતે ફરી ઇતિહાસ રચ્યો,5 વર્ષ બાદ ટીમ ઇન્ડિયાએ જીત્યો Intercontinental Cup, સુનીલ છેત્રીએ કર્યો કમાલ

કલિંગા સ્ટેડિયમમાં 12,000 ફૂટબોલ ચાહકોની સામે રમાયેલી ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઇનલમાં ભારતે બીજી વખત ટાઈટલ પોતાના નામે કર્યું છે. ભારતે મેચ 2-0થી જીતી લીધી. ઈન્ટરકોન્ટિનેન્ટલ કપની ફાઇનલમાં ભારત બીજી વખત જીતીલેબનોનને…

લેવડ-દેવડમાં સાચવવું, પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નો ઉકેલાશે, આજે સંઘર્ષથી દૂર રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

વાલિયા લગ્નની લાલચ આપી યુવાન ભગાડી જતા પોલીસ ફરિયાદ

૧૬ વર્ષની સગીરાને લગ્નની આપી લાલચસગીરાને લાલચ આપી યુવાન ભગાડી ગયોવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી વાલિયા તાલુકાના એક ગામમાં મજુરી કરવા આવેલ ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી…

વાલિયામાં મળીયા લીલા ગાંજાના છોડ, ૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઈસમની ધરપકડ

વાલિયામાં મળીયા લીલા ગાંજાના ૬ છોડ૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝાપાયો ઈસમભરૂચ S.O.G.A એ ઝડપી પાડ્યો ઈસમને વાલિયા તાલુકાના રૂંધા ગામના નવા ફળિયા ઘરના ઉકરડા પાસે લીલા ગાંજાના ૬ છોડ…

error: