સુરતમાં સચીન હોજીવાલા એસ્ટેટમાં યાર્ન કંપનીના બોઇલરમાં બ્લાસ્ટ, એકનું મોત
સુરત શહેરના છેવાડે આવેલા સચીનમાં હોજીવાલા એસ્ટેટમાં આજે સવારે યાર્નની કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થતાં કંપનીમાં કામ કરી રહેલા…