જુઓ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય , 6 મહિના સુધી હડતાળ પર રોક
આ રાજ્યમાં સરકારે 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવાની નિર્ણય લીધો છે અને આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં સરકારે લીધો મોટો નિર્ણય6 મહિના સુધી…
આ રાજ્યમાં સરકારે 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવાની નિર્ણય લીધો છે અને આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉતરાખંડમાં સરકારે લીધો મોટો નિર્ણય6 મહિના સુધી…
જર્જરિત મકાનની છતનો ભાગ ધરાશાઈ, ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા બાદ સારવાર દરમિયાન મોત સુરતમાં મકાનની છતનો ભાગ ધરાશાયીછતનો ભાગ ધરાશાયી થતાં એકનું મોતલાલગેટ પોલીસે શરૂ કરી તપાસ સુરતના શાહપુરથી…
રાજ્યમાં વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગેરૂપે ST તંત્ર દ્વારા અનેક રુટ રદ્દ કરવામાં આવ્યા, STની આવકમાં 1 કરોડનું ગાબડું ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર હવે ST વિભાગની આવક પર પડી છે. મહત્વનું…
મેષ (અ.લ.ઈ.) આ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાવાપીવામાં કાળજી રાખવી. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વેપારમાં સાચવીને કામ કરવું. વૃષભ (બ.વ.ઉ.) આ રાશિના જાતકો માટે આજનો…
અમરપરા ગામ પાસેથી બુટલેગર ઝડપાયોLCBએ દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો૩.૭૨ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેવાન ચાલક ધમો નામનો વ્યક્તિ ફરાર અંકલેશ્વર-ભરૂચ હાઈવે ઉપર અમરપરા ગામના પાટીયા સામે આવેલ ભારત પેટ્રોલપંપ…
કેનેડામાં સર્જાયેલા એક ગમખ્વાર રોડ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. મોતને ભેટનારા મોટા ભાગના સિનિયર સિટિઝન્સ છે. મળતી વિગતો પ્રમાણે એક મિનિ બસને ટ્રકે ટક્કર મારતા આ ભીષણ અકસ્માત…
કરારવેલમાં ગેરકાયદેસર ચાલી રહ્યું છે માટી ખન્ન૧.૨૫કરોડનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથધરીપાંચ માટી ભરેલ હાઈવા મળી આવ્યાઆકસ્મિક રેડ કરતા ભુમાફીયાઓ નાસભાગ મચી અંકલેશ્વર તાલુકાના કરારવેલ ગામમાં ચાલી રહેલ ગેરકાયદેસર માટી…
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા ખાતે આવેલ પદ્માસિદ્ધ હેલ્થ કેર હોસ્પીટલમાં સારવાર માટે ખસેડેલ યુવાનનું મોત નીપજ્યું હતું પંજાબના સલેમ પુર ખાતે રહેતા જસવિંદર કૌર જાટનો ભાઈ ગુરુદીપસિંગ ઈકબાલસિંગ ગત તારીખ-૨૫મી મેના…
અંકલેશ્વર હાઇવે ઉપર માંડવા ટોલ પ્લાઝા પાસે અજાણ્યા વાહન ચાલકે ખારીસીંગ વેચતા ફેરિયાને ટક્કર મારતા તેનું ટૂંકી સારવાર દરમિયાન ગતરોજ ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે કરુણ મોત નીપજ્યું હતું. અંકલેશ્વરના…
ભરૂચ જીલ્લા બિપરજોયની અસર જીલ્લામાં તંત્રની આળશ અને શાળા મેનેજમેન્ટનો અભાવ વહીવટી તંત્રે મોડી રાતે રજા રાખવા આચાર્યો પર નિર્ણય ઢોળ્યો સવારે 6 કલાકે વાલીઓ અને વિદ્યાર્થીઓને મેસેજ કરાયા ભરૂચ…