Satya Tv News

Month: June 2023

વિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક તૈયાર, ‘MADHAV’ ફોર્મ્યુલા પર રણનીતિ શરૂ

મહારાષ્ટ્રમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ‘MADHAV’ ફોર્મ્યુલા પર ભાજપની રાણનીતિ તૈયારમહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો એક્શનમાં‘MADHAV’ ફોર્મ્યુલા પર મહારાષ્ટ્રમાં ભાજપની રાણનીતિ તૈયારવિધાનસભા ચૂંટણી પૂર્વે મહારાષ્ટ્રમાં ભાજપનો…

અમદાવાદ:એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા માટે છારોડી તળાવ બહારના 26 મકાન તોડી પડાયા

નિરમા યુનિવર્સિટી પાસે તાજેતરમાં 5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા છારોડી તળાવનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પછી અહીં મ્યુનિ.એ બોટિંગ શરૂ કર્યું હતું. જો કે,…

જીવનસાથીના પ્રકોપથી બચવું, મનપસંદ વસ્તુની પ્રાપ્તિ થાય, આ રાશિના જાતકોનો શુક્રવાર રહેશે શુભ, જુઓ રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. મેષ (અ.લ.ઈ.)આ રાશિના…

GSRTC ને રોજના ₹1.90 લાખના ટોલ અને ₹2 લાખના ડીઝલની બચત

NH 48 ઉપરથી ફોર વ્હિલર ગાયબ થયા બાદ હવે 1024 ST બસોનો પણ યુ ટર્ન ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી…

MG રોડ ટ્રાયએન્ગ્યુલર અને દહેજ બાયપાસ રોડ પર એલિવેટેડ ફલાયઓવરમાં શહેર 2 થી 3 વર્ષ રહેશે ટ્રાફિકના ભરડામાં

સેન્ટ ઝેવિયર્સ ફ્લાયઓવરના જાહેરનામાના 7 વૈકલ્પિક માર્ગ પણ દુરસ્ત નહિ ભરૂચ શહેરની પ્રજા અને વાહન ચાલકો માટે આગામી 2 થી 4 વર્ષ ટ્રાફિકજામનો વિકરાળ ભરડો લોકોને ભમરડે ફેરવશે. MG રોડ…

અંકલેશ્વર: મુસાફર પાસેથી એક હજારની લૂંટનો મામલો,ત્રણ આરોપીઓને ફટકારી સજા

અંકલેશ્વરના મુસાફર પાસેથી 1હજારની લૂંટનો મામલોફરિયાદ નોંધાતા આરોપીઓને ઝડપી પાડ્યા3વર્ષની સજા સાથે 5હજારનો દંડ ફટકાર્યો અંકલેશ્વરમાં મોતાલી ગામ પાસે એક મુસાફર પાસેથી એક હજાર રુપિયા લૂંટી તેને રીક્ષામાંથી ઉતારી દીધો…

અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામના કુવાળી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના કુવાળી ફળિયામાં રહેતો બુટલેગર હસમુખ નરોત્તમ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો…

કારખાનામાંથી રૂ.24 લાખની મત્તાનું કાપડ, લેપટોપ ટેમ્પોમાં ભરી ગયો

આંજણા ફાર્મમાં લેસ અને કાપડનું કારખાનું ધરાવતા યુવાનને ધંધામાં નુકશાન થતા લેસના વેપારી અને તેના કાકાનું કુલ રૂ.23.50 લાખનું પેમેન્ટ બાકી છે યુવાને માલ ભરી નહીં જવા કહ્યું તો ધમકી…

ગુજરાતમાં આજે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં એકસાથે 3 જિંદગીઓ હોમાઈ, 10થી વધારે લોકો ઇજાગ્રસ્ત

રાજ્યમાં આજે એકસાથે 4 અલગ-અલગ અકસ્માતોમાં કુલ 3 લોકોને કાળ ભરખી ગયો છે. જ્યારે આ અકસ્માતોમાં 10થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચોટીલા-અમદાવાદ…

ભાવનગર બોટાદ જિલ્લામાં પોલીસની 46 રેડમાં 246 થી વધુ જુગારી ઝડપાયા

ભાવનગર : ભાવનગર તેમજ બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે ભીમ અગિયારસના પર્વને લઇ પોલીસ એક્શન મુડમાં રહી હતી અને માસ જુગાર ડ્રાઇવ ગોઠવાઇ હતી. આમ અલગ અલગ ૪૬ રેડમાં ૨૪૬થી…

error: