Satya Tv News

Month: June 2023

અંબાલાલ પટેલની મોટી આગાહી,6 દિવસ ગુજરાતમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ તારીખથી ઉત્તર, મધ્ય, પૂર્વ અને દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદની આગાહી કરીગુજરાતમાં ચોમાસાને લઈ સારા સમાચાર, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આગામી 24 કલાકમાં ગુજરાતમાં…

ઘરના 6 સભ્યોને ફરસાથી કાપ્યાં પછી ધાબે સુહાગરાત મનાવી રહેલા ભાઈ-ભાઈને, નવાઈનું તો પછી બન્યું

ઉત્તર પ્રદેશ મૈનપુરીના ગોકુલપુર ગામના રહેવાસી સુભાષ યાદવનો આરોપી પુત્ર સોહવીર નોઈડામાં રહે છે. તે ત્યાં કમ્પ્યુટર સેન્ટર ચલાવે છે. ગુરૂવારે સુભાષ યાદવના નાના પુત્ર સોનુના લગ્ન યોજાયા હતા. સોહવીર…

નીતિન ગડકરીએ ટ્રક ડ્રાઈવરો અંગે વ્યક્ત કરી ચિંતા, કહ્યું- કેબિનમાં AC ફરજિયાત કરાશે

દેશમાં ઓટો ઉદ્યોગ સતત આગળ વધી રહ્યો છે. આ સંદર્ભમાં, પરિવહન મંત્રાલય પણ સમયાંતરે નવા પગલાં લેતું રહે છે. આ એપિસોડમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક મોટી વાત કહી છે.…

શેરબજારમાં સાવધાની, પ્રેમસંબંધોમાં તકલીફ,આ રાશિના જાતકોએ આજે સાચવીને ચાલવું, નહીં તો થશે મોટું નુકસાન

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના…

અંકલેશ્વર: અભ્યાસ કરતી આદિવાસી છાત્રા પર આચાર્યે શારીરિક અડપલાં કરતાનો કિસ્સો બહાર આવ્યો

શાળાનો એક આશ્રર્યચકિત કિસ્સોઆચાર્યે કર્યા હતા શારીરિક અડપલાંઆચાર્ય વિરુદ્ધ નોંધાવી ફરિયાદપોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી અંકલેશ્વર તાલુકાની એક સરકારી શાળામાં નવા શૈક્ષણિક સત્રના આરંભે જ ધોરણ 8 માં અભ્યાસ…

અંકલેશ્વર: ગોલ્ડન બ્રીજ પાસેથી ઝડપાયો દારૂ,બે ઈસમોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા

ગોલ્ડન બ્રીજ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે 2ઈસમોનો ઝડપી પાડ્યા૧૭ હજારનો મુદ્દામાલ કર્યો કબજેભીડ ભંજનની ખાડીમાં રહેતા ઈસમો ઝડપાયા અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે ગોલ્ડન બ્રીજ પાસેથી મોપેડ ઉપર લઇ જવાતા…

નર્સરી શાળામાં તમારું બાળક સુરક્ષિત તો છે ને? હવે માતા પિતા થઈ જાવ એલર્ટ ,સામે આવ્યો ખૌફનાક વીડિયો

નર્સરી સ્કૂલમાં કેરટેકર મહિલા બાળકોને રૂમમાં બંધ કરીને જતી રહે છે અને પાછળથી એક બાળક અન્ય બાળકને વારંવાર મારે છે. CCTV કેમેરામાં ઘટના કેદ થઈ. બેંગલૂરુની પ્રિ-સ્કૂલનો વીડિયો વાયરલકેરટેકર મહિલા…

પૂંછમાં LoC ખાતે ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: ફાયરિંગમાં એક જવાન ઇજાગ્રસ્ત, હાલમાં અમિત શાહ છે કાશ્મીર પ્રવાસે

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરવાનો પ્રયાસ કરતા આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાનો એક જવાન ઘાયલ જમ્મુ કાશ્મીરમાં LOC પર ઘૂસણખોરી નિષ્ફળકાશ્મીર પ્રવાસે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહઆતંકવાદીઓ સાથેની…

કિરણ પટેલની જેમ PMO ઓફિસર બની લોકોને મામૂ બનાવવા

PMOના ડાયરેક્ટર હોવાની ઓળખ આપનાર મયંક તિવારીને વડોદરા ગ્રામ્ય પોલીસ ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસે નકલી PMO ઓફિસરની કરી ધરપકડસમાં વિસ્તારમાં…

તુલા, મકર સહિત આ રાશિના જાતકોનો શનિવાર ‘ભારે’, કાળજી નહીં રાખો તો ટેન્શનનો પાર નહીં રહે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

error: