ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર એક કલાકમાં ત્રણ અકસ્માત.
ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…
ત્રણે અકસ્માતમાં સદનસીબે કોઈ જાણહાની નહીં નર્મદા મૈયા બ્રિજ ઉપર આજરોજ જાણે અકસ્માતોની હારમાળા સર્જાઈ ગઈ હોય તેમ એક બાદ એક ગણતરીના કલાકમાં જ 3 અકસ્માતો થયા હતા.જેમાં વહેલી સવારે…
સોશિયલ મીડિયા પર યુવતીએ જૂનાગઢના યુવકની સાથે મીઠી મીઠી વાતો કરી તેને મોહજાળમાં ફસાવ્યો અને વીડિયો ઉતારી કર્યો બ્લેક મેલ. ફોન કરીને વારંવાર ધમકી આપી પૈસાની માંગ કરાતા યુવકે કરી…
મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ સરકારી…
GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પાડ્યો દારૂસારંગપુર ગામમાંથી ઝડપાયો વિદેશી દારૂ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેબુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી રહેતા કુખ્યાત…
શિવ ઠાકરે, રૂહી ચતુર્વેદી, રોહિન રોય, અંજલિ આનંદ, રેપર ડિનો જેમ્સ, ડેઝી શાહ, રશ્મીત કૌર, નાયરા બેનર્જી, અંજુમ ફકીહ, અર્ચના ગૌતમ, ઐશ્વર્યા શર્મા, સુન્દુસ મોફકીર, અરિજિત તનેજા અને શીજાન જોવા…
રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં એક દલિત વિદ્યાર્થીની સાથે કથિત રીતે ગેંગરેપ બાદ હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. આરોપીઓમાં બે પોલીસકર્મી સામેલ છે. તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.…
ગુજરાતમાં ગેંગસ્ટર સુરેશ જગુભાઈ પટેલ અને તેના સહયોગીઓના રહેણાંક અને કોમર્શિયલ જગ્યાઓ પર સર્ચ દરમિયાન, EDએ જંગી જંગમ અને સ્થાવર મિલકતો શોધી કાઢી છે. EDએ દરોડામાં રૂ. 1.62 કરોડ રોકડા…
ભરૂચમાં નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું લોકાર્પણએરપોર્ટ જેવા બસ સ્ટેશનનું કામ 6 વર્ષે પૂર્ણગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરાયું લોકાર્પણ₹100 કરોડના ખર્ચે એરપોર્ટને જેવું ભરૂચનું બસ ટર્મિનલ ભરૂચ સિટી સેન્ટર આધુનિક એરપોર્ટ…
ડભોઇમાં ટેમ્પા નું ફાટ્યું ટાયરટેમ્પો પલટી ખાતા ટ્રાફિક જામબે લોકોનો થયો આબાદ બચાવ ડભોઇ તરસાણા નજીક ટેમ્પા નું ટાયર ફાટી જતા ટેમ્પો પલટી ખાઈ જતા રોડ ઉપર પાઇપો ની રેલમ…
માંડવા ગામેથી ઝડપાયો બુટરગેરબુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો૧૯૦૦નો મુદ્દામાલ કર્યો કબજે અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે માંડવા ગામના વસાવા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો . અંકલેશ્વરના માંડવા…