Satya Tv News

Month: July 2023

તથ્ય નહિ બચે (ઇસ્કોન બ્રિજ અકસ્માત) વિવિધ પુરાવાઓ સાથે પોલીસ આજે કરી શકે છે ચાર્જશીટ ફાઇલ

તથ્ય વિરુદ્ધ પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં સફળતા મળી છે. અકસ્માત કેસમાં પોલીસે ઘણા પુરાવા એકઠા કર્યા હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. પોલીસ અકસ્માત…

વડોદરાનાં માંજલપુરમાં પુર ઝડપે કાર ચલાવતા શખ્શે મહિલાને હડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

વડોદરાનાં માંજલપુરમાં હિટ એન્ડ રનનો બનાવમહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાઈબે દિવસ પહેલા બનાવ બન્યો હોવા છતાં પોલીસની કાર્યવાહિ સામે અનેક સવાલો વડોદરાનાં માંજલપુર પાસે 23 જુલાઈનાં રોજ રાત્રીનાં…

પ્રાથમિક શાળા મૌઝા ખાતે સી.આર.સી. કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં તા.૨૪-૦૭-૨૦૨૩ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસના આશયથી G20 થીમ અંતર્ગત સી.આર.સી.ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ માં ચિત્ર સ્પર્ધા,…

ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓએ ભાઇ ઉપર હુમલો કરી ધમકી આપી;

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખટામ ગામે જમીન નાં ભાગ બાબતે ત્રણ ભાઈઓ એ ભાઇ પર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર…

ડેડીયાપાડા માં માતા-પિતા વગરના અનાથ બાળકોને સારા અભ્યાસ માટે યુવાનોએ મદદરૂપ નીવડી ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું

આદીવાસી સમાજમાં ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની ભાવના નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકોને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુઓનો અભાવ હોવાની માહિતી…

ઝઘડિયા તાલુકાના સારસા ગામે ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયું

સારસા ગામે ૩૦૦૦ રોપાનું વિતરણ કરાયુંઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ રોપાનું વિતરણકુલ ૩૦૦૦ જેટલા આંબાના રોપાઓનું વિતરણઆયોજકોએ સહુનો માન્યો આભાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે આજરોજ ઘનિષ્ઠ વનીકરણ યોજના હેઠળ…

ઝગડીયા તાલુકા નાં ખરચી ગામનાં ૩૬ યુવાનો ૧૫/૦૭/૨૦૨૩ નાં રોજ અમરનાથ યાત્રા અને માં વૈષ્ણોદેવી નાં દર્શન કરવા નીકળ્યાં હતા.

આજ રોજ તારીખ ૨3/૦૭/૨૦૨૩ નાં રોજ તેમની ૦૮ દિવસ ની યાત્રા પૂર્ણ કરી હતી. અમને ગર્વ છે અમારા હિન્દુ ધર્મ નાં યુવાનો પર કે જેવો ૧૬૦૦ કિલોમીટર ની યાત્રા ૦૮…

વિપક્ષ પાર મોદીનો પ્રહાર ઇંડિયન મુજાહિદ્દીન અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં પણ ‘ઈન્ડિયા’ શબ્દ

છેલ્લા 4 દિવસથી ગૃહમાં સતત હોબાળા અંગે પીએમ મોદીએ કહ્યું કે,’મેં આજ સુધી આવો દિશાવિહીન વિપક્ષ જોયો નથી. આ લોકો મૂંઝવણમાં છે અને શું કરવું તે નક્કી નથી કરી શકતા.’…

સુરત અમરોલીમાં પાંચ વર્ષીય બાળકીનું રમતા રમતા ગમછાનો ફાંસો લાગતા મોત

અમરોલીમાં બારી પાસે ફોનમાં ગેમ રમતી વખતે પાંચ વર્ષીય બાળાને ગમછાનો ફાંસો લાગતા બાળકીએ જીવ ગુમાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે બારી પાસે સૂકવવા માટે નાંખવામાં આવેલો ગમછો કોઈક રીતે બાળકીએ…

અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતની તાપસ UK સુધી,UKથી જેગુઆરનો મંગાવાયો માઈક્રો રિપોર્ટ

અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે.…

error: