Satya Tv News

Month: July 2023

ગોરખપુરમાં કનવરિયાઓ બન્યા માર્ગ અકસ્માતનો શિકાર, ટ્રેક્ટર સાથે અથડાતાં 1નું મોત, 12 શ્રદ્ધાળુઓ ઘાયલ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં રવિવારે સવારે ધર્મશાલા ઓવરબ્રિજ પર એક ઝડપી ટ્રક તેની સાથે અથડાતાં ટ્રેક્ટર-ટ્રોલી સવારનું મોત થયું હતું અને 12 અન્ય ઘાયલ થયા હતા. ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા ગ્રામજનો…

મણીપુરમાં બનેલી દુઃખદ ઘટના ના વિરોધમાં આપેલા બંધને સમર્થન આપતા નેત્રંગ તાલુકાના બજારો સજ્જડ બંધ રહા હતા, તેમજ રાજકીય નેતા અને આદિવાસી સમાજ ના આગેવાનો નેત્રંગ બિર્સમુંડા ચોક ઉપર આવી નારા લગાવી વિરૂદ્ધ પ્રદર્શન કર્યું હતું,

હાલ મણીપુર ખાતે ચાલી રહેલી હિંસા દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ બે મહિલાઓને નિર્વસ્ત્ર કરેલ હોઈ જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પગલે સમગ્ર દેશના…

મણિપુર ની ઘટનાને લઈ ને આદિવાસી સમાજ દ્વારા બંદના એલાન ને સમર્થન આપતાં રાજપીપળા બજાર સંપૂર્ણ બંધ જોવા મળ્યું;

મણીપુર માં બનેલ ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બંધના એલાને સમર્થન આપતા રાજપીપળા માં શાકભાજી માર્કેટ સહિત તમામ બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે. મણીપુર માં આટલા ઘણા સમય થી…

દહેજ ની રોહા કંપનીમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગતા દોડધામ

https://fb.watch/lYJH5NDuCs/ આગ ને પગલે ધુમાડાએ આકાશમાં સામ્રાજ્ય જમાવ્યુ અનેક કંપનીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા નજીક માં રહેલ કંપનીઓ સહિત લુવારા ગામના લોકોના જીવ ટાળવે ચોંટ્યા વહીવટી તંત્ર દોડતુ થયુ…

રોજગારીની ઉત્તમ તકો.આજે કઇ-કઇ રાશિના જાતકોના ખુલી જશે બંધ કિસ્મતના દરવાજા

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે.…

ડભોઇ શહેર અને તાલુકામાં રખડતા કૂતરાનું ત્રાસ છેલ્લા એક મહિનાની અંદર 150 થી વધુ લોકોને કુતરા કરડવાના બનાવ બન્યા છે.

નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી વધુ પડતા બાળકો સ્કૂલ મદ્રાસમાં જતા હોય કરડવાના બનાવો બન્યા છે જેમાં રાવજી સુનિલ વસાવા માંગરોળ ઉંમર વર્ષ 57 કરણભાઈ શંકર તડવી રહેવાસી…

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તા માં રોડ ઉપર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હોય રોડ ઉપર થયેલા મોટા ખાડા રીપેર કરવા વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.

ડભોઇ વેગા ચોકડી થી નાદોદી ભૌગોળ સુધીમાં તેમજ શિનોર ચોકડી થી સાઠોદ રોડ પર ચોમાસાના વરસાદના કારણે અને કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું તકલાદી કામ કરેલું હોય, જેથી વરસાદના પાણીથી રોડનું ધોવાણ…

ડભોઇ શહેરમાં ઠેરઠેર ઉભરાતી ગટર અને ગટર કનેક્શનમાં પીવાના પાણી લાઈનમાં મિક્સ થઈ જતા કેટલાક વિસ્તારોમાં ઝાડા ઉલટીઓના કેસો બનવા પામ્યા

હાલ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડભોઇ શહેરના કેટલાક વિસ્તારોમાં ઠેરઠેર ઉભરાતી ગટર કનેક્શનમાં પીવાના પાણીના કનેક્શન મિક્સ થઈ જતા લોકો જાડા ઉલટી માં સપડાયા હોવાથી સરકારી…

ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અડીખમ, ભુવા પાસે લઈ જતાં 7 મહિનાના બાળકનું મોત

સુરતના ઉધના ખાતે પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે…

IND vs PAKની મેચ માટે NRI ફેન્સમાં મચી ધમાલ, હોટેલમાં જગ્યા ન મળતા હોસ્પિટલમાં બુક થઈ રહ્યા છે બેડ

5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડ કપની પહેલી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે, જેના કારણે ફલાઈટ અને રુમ બુકિંગ વધ્યા છે. આ બધા…

error: