Satya Tv News

Month: July 2023

તથ્ય પટેલ કેસ:’હરે શાંતિ’ બંગલો પર ફરી વળશે બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં જઘન્ય અપરાધ કરનારાઓને સજા આપવા માટે છેલ્લા કેટલાક સમયથી અપનાવાયેલું બુલડોઝર મોડેલ ચર્ચાનો વિષય બન્યું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રજ્ઞેશ પટેલના બંગલા પર બુલડોઝર ફેરવાશે…

ઉત્તરાખંડમાં ફરી તબાહી, હિમાચલમાં લેન્ડસ્લાઇડ મહારાષ્ટ્ર-ગુજરાતમાં પણ એલર્ટ

દેશભરમાં મેઘમહેર યથાવત છે ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ભારે વરસાદને કારણે યમુનોત્રી હાઈવે પર ભૂસ્ખલન થયું હતું. અનેક વાહનો દટાયા હતા. શાળાઓમાં પણ કાટમાળ જમા થયો હતો. બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં…

અમેરિકામાં:સ્થાનિક બજારમાં બાસમતી ચોખાના વધતા ભાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો

ભારત સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક બજારમાં નોન-બાસમતી ચોખાના વધતા ભાવને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વેપારી વર્ગ આ સમાચારથી નારાજ છે પરંતુ અમેરિકામાં…

24 કલાક આ જિલ્લા માટે, હવામાન વિભાગે અતિ ભારે વરસાદની કરી આગાહી

હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભાવે વરસાદનો…

સુરત :ટેકનોલોજીના યુગમાં પણ અંધશ્રદ્ધા અડીખમ, ભુવા પાસે લઈ જતાં 7 મહિનાના બાળકનું મોત

ઉધના પટેલનગરમાં રહેતા રાજુ રાઠોડ મજૂરી કામ કરી પત્ની, ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવ છે. ત્રણ દિવસ પહેલા તેમના સાત મહિનાના માસુમ પુત્રને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પિતા સહિતનો પરિવાર તેને…

ગીર સોમનાથ લીલા દુષ્કાળમાં સતત એક મહિનાથી પાક પાણીમાં

લીલા દુષ્કાળના વાગ્યા ડંકા: સતત વરસાદ અને અનરાધાર આફત વચ્ચે ગીરના ખેડૂતોની વધી ચિંતા, સતત એક મહિનાથી પાક પાણીમાં હોવાથી નિષ્ફળ જવાનો ભય. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક મહિનાથી સતત…

સીમા હૈદર અને સચિનની તબિયત બગડી, ઘરમાં જ લઇ રહિયા છે સારવાર

સીમા હૈદર અને સચિન મીનાની તબિયત લથડી છે. બંને ઘરે છે, તેમને ગ્લુકોઝ આપવામાં આવી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સીમાને મળવા માટે એક વકીલ ઘરે પહોંચ્યા છે.…

અમદાવાદમાં મૃતદેહ મળવાથી લઈ અપહરણ અને નકલી પોલીસની ઉઘરાણી સુધી,ક્રાઈમની 3 મોટી ઘટનાઓ

આજે શહેરમાં ક્રાઈમને લગતી ત્રણ જુદી-જુદી ઘટનાઓ સામે આવી છે. જેમાં એક સ્થળેથી યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજી ઘટનામાં યુવકનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું હોવાનું જાણવા મળ્યું છે.…

મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાંની સાથે જ હિસા ભડકાવવા માટે ગેંગ થઈ ગઈ સક્રિય

મણિપુરમાં ઈન્ટરનેટ શરૂ થતાની સાથે જ માહોલ બગાડનારી ગેંગ એક્ટીવ થઈ ગઈ છે. કોઈ એવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યું છે જે બિલકુલ મણિપુરના નથી. પોલીસ હવે આવા…

અલ્લુ અર્જુનથી થઇ મિસ્ટેક પુષ્પા 2 નો ડાયલોગ ભૂલથી પબ્લિકમાં લીક થય ગયો

સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં જ નવી ફિલ્મ બેબીના પ્રમોશનલ ઈવેન્ટમાં પહોંચ્યો હતો. જ્યાં તેના ચાહકોએ અલ્લુ અર્જુનને આગામી ફિલ્મ પુષ્પા 2 થી કંઈક કરવાનું કહ્યું. આ પછી જ અલ્લુ અર્જુન…

error: