Satya Tv News

Month: July 2023

આમોદનાં પુરસા કાંકરીયા રોડ પર ફરી એકવાર રસ્તા પર પાણી ફરી વર્યા

આમોદનાં પુરસા કાંકરીયા રોડ ફરી વળ્યાં પાણીવધારે પડતી પાણીની આવકથી 7 ગામોને થઈ અસરખેતરોમાં ભરાયેલા પાણી ટૂંક સમયમાં જ ઓસરી જશે આમોદ તાલુકાના પુરસા ગામ નજીક આવેલ આઈટીઆઈનાં રસ્તા પર…

ડેડિયાપાડાના ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યા, લોકોની તંત્ર સામે નારાજગી

ને.હા.નં 54 ઉપર ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યાસરકારની મીલી ભગતથી ભ્રષ્ટાચારના ખાડા- ચૈતર વસાવારસ્તાઓની કામગીરી ન થાય તો પ્રતિબંધની ચિમકી ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીગીરી દર્શાવી પોતાના…

‘Rocky Aur Rani Kii Prem Kahaani’ મૂવી ને સૌથી ખરાબ ફિલ્મ કહેવા પર ભડક્યા અનુરાગ કશ્યપ.

આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈ 2023ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ છે, જેને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો…

આંખોમાં ઇન્ફેકશન થવાના કેસમાં ઉછાળો અમદાવાદમાં 25 હજાર જેટલા આંખના ઇન્ફેકશનનાં દર્દીઓ નોંધાયા

અમદાવાદમાં સતત ભેજયુક્ત વાતાવરણના કારણે આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સરકારી દવાખાના અને ખાનગી દવાખાનામાં લોકો આંખોની તકલીફની ફરિયાદો લઈને આવી રહ્યા છે. અત્યાર સુધી અમદાવાદમાં…

શાળામાં અચાનક એવું તો શું થયું કે વિદ્યાર્થિનીઓ સામૂહિક રીતે બુમો પાડી

ઉત્તરાખંડના ચંપાવતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર પછી કોલેજે પરત ફરેલી વિદ્યાર્થિનીઓ સામૂહિક રીતે વિચિત્ર વર્તન કરતી દેખાઈ હતી. વાયરલ વીડિયોમાં સામે આવેલી વિગત અનુઆર ઉત્તરકાશીના ધૌંત્રી વિસ્તારમાં…

પોલીસવાનને ટ્રક એ અડફેટે લેતાં પોલીસ જવાન સહિત બેનાં મોત

નાગપુર તુળજાપુર હાઈવે પર થયેલ એક ભીષણ અકસ્માતમાં એક ટ્રકે પોલીસ વાહનને ટક્કર આપતા એક પોલીસ કર્મચારી અને ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું. આ ઘટના યવતમાળના કોસદની ઘાટમાં બની હતી.આ…

ભાવનગર થી સુરત જઈ રહેલી મુસાફરો ભરેલી લક્ઝરી બસ પલટી

ભાવનગર શહેરમાં ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. લક્ઝરી બસ પલટી જતાં 10થી વધુ લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતની આ ઘટના ઉમરાળાના પરવાળા ગામ પાસે બની…

એક યુવકે ઓનલાઈન લોનની જાળમાં ફસાઈને આત્મહત્યા કરી

ઓનલાઈન લોન એપે હૈદરાબાદમાં વધુ એક યુવકનો જીવ લીધો. આ ઘટના સાયબરાબાદ કમિશનરેટ RGIA પોલીસ સ્ટેશનની છે. મળતી માહિતી મુજબ, કરીમનગર વિસ્તારમાં રહેતો નરેશ એક વર્ષ પહેલા નોકરી માટે હૈદરાબાદ…

સુરતમાં નબીરો સાજન ઉર્ફે સન્ની પટેલ બેફામ બન્યો 5 લોકોને અડફેટે લીધા

સુરતમાં પણ અમદાવાદ ઇસ્કોન બ્રિજ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક બેફામ નબીરાએ કથિત રીતે દારૂના નશામાં BRTS રુટમાં કાર ચલાવી બાઇકસવાર યુવકોને અડફેટે…

વડોદરા:હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીને કરંટ લાગતા મોત નીપજ્યું

શહેરમાં એક આઘાતજનક ઘટના બની છે. વડોદરાના જિલ્લા સાવલી તાલુકાના લસુન્દ્રા ગામમાં આવેલી પાઠશાળા નામની હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું એક કાર્યક્રમ વખતે વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યુ હોવાનું…

error: