Satya Tv News

Month: July 2023

ઐતિહાસિક ઊંચાઈએ શેરબજાર સેન્સેક્સ પણ 66 હજારને ક્રોસ

આજે સ્ટોક માર્કેટ ખુલતાની સાથે જોવા મળી જોરદાર તેજીસેન્સેક્સ 300 પોઈન્ટના વધારા સાથે 67 હજારની નજીક ખુલ્યોનિફ્ટી પણ લગભગ 60 પોઈન્ટના વધારા સાથે 19,750ને પારમંગળવારે ખુલતાની સાથે જ શેરબજારમાં જબરદસ્ત…

સુરતમાં રોગચાળાએ માથું ઊંચક્યું, ઝાડા ઉલ્ટીથી 7 વર્ષની બાળકીનું મોત

સુરત શહેર પાંડેસરામાં ઝાડા ઉલ્ટીના કારણે 7 વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે. બાળકીની તાબિયત બગડતા સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી, જ્યાં સારવાર મળે તે પેહલા બાળકીનું મોત નીપજ્યું હતું. વરસાદ બાદ…

વડોદરામાં 10 દિવસ સુધી પાણીપુરી વેચવા પર મુકવામાં આવ્યો પ્રતિબંધ

વડોદરા શહેરમાં 10 દિવસ પાણીપુરી મળશે નહીં. શહેરમાં 10 દિવસ પાણીપુરી વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણીપુરી વેચનારાઓને…

રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણ ઉમેદવારો બિનહરીફ વિજેતા થયા

ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આગામી 24મી જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પણ હવે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. તેથી ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. જેમાં બાબુ દેસાઇ,…

મહિલા અધિકારીએ પહેલી જ પોસ્ટિંગમાં લાંચ માગી

ઝારખંડ હજારીબાગ એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમ સરકારી મહિલા અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધી. મહિલા અધિકારીનું નામ મિથાલી શર્મા હોવાનું સામે આવ્યું છે અને તે ઝારખંડના કોડેર્મામાં 8 મહિના પહેલા…

દિલ્હીમાં BJP તો બેંગલુરુમાં વિપક્ષ કરશે શક્તિપ્રદર્શન

એનડીએની બેઠકમાં ભાજપના ઘણા વર્તમાન અને નવા સહયોગીઓની હાજરી જોવા મળશે, કારણ કે સત્તાધારી પક્ષ ભાજપે નવા ગઠબંધન બનાવવા અને ગઠબંધન છોડનારાઓને પાછા લાવવા માટે ઘણું કામ કર્યું છે. વિપક્ષી…

કેન્સરની ચેતવણી પછી પણ કરી શકાય છે ડાયેટ સોડાનો ઉપયોગ

આર્ટિફિશ્યલ સ્વીટનર એટલે કે ખાંડના વિકલ્પ તરીકે વપરાતી એસ્પાર્ટમ ફરી એકવાર તપાસ હેઠળ આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO ની એક એજન્સીએ તાજેતરમાં આ જ મામલે ચેતવણી જારી કરીને કહ્યું…

માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે તરફ થી રાહુલ ગાંધીને મોટી રાહત અરજીનો કર્યો સ્વીકાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ સાથે સંકળાયેલા ગુનાહિત માનહાનિ કેસમાં ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. કોંગ્રેસ વતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગણી…

યુવતી પર બોયફ્રેન્ડની સામે કોલેજના ત્રણ વિદ્યાર્થીનો ગેંગરેપ, પ્રેમી સાથે ભાગતી યુવતીઓ ચેતે

રાજસ્થાનના જોધપુરમાં ત્રણ કોલેજ સ્ટુડન્ટ્સે એક દલિત યુવતી પર તેના બોયફ્રેન્ડની સામે ગેંગરેપ કર્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓ એબીવીપી સાથે જોડાયેલા છે. એક 17 વર્ષની છોકરી, જે…

અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ કેનેડા જવા માટે કરિયું કૌભાંડ

કેનેડા અને અમેરિકા સીધી રીતે જવા ન મળે તે ગેરકાયદેસર રીતે જવું. આ એક નવો ટ્રેન્ડ સેટ થયો છે. ત્યારે કેનેડા જવાનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે.…

error: