Satya Tv News

Month: July 2023

અમરનાથ યાત્રામાં વધુ એક મોત આજે વડોદરાના રહેવાસીને આવ્યો હાર્ટ એટેક,

અમરનાથ યાત્રામાં વધુ એક શ્રદ્ધાળુનું મૃત્યુફતેહપુરા પીતાંબર પોળના યુવકનું મૃત્યુહાર્ટ એટેક આવતા ખસેડાયા હતા હોસ્પિટલમાંઅમરનાથ યાત્રા દરમિયાન વધુ એક ગુજરાતી શ્રદ્ધાળુના મૃત્યુના સમાચાર સામે આવી રહ્યા છે. પહેલગાવની હોસ્પિટલમાં વડોદરાના…

20ની નોટ નીચે પડી છે એવું કહીંયુ કે ગઠિયો 10 લાખ ભરેલી બેગ લઈને રફુચક્કર

આંધ્રપ્રદેશના ગુંટુરમાં ચોર ટોળકી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે ગુંટૂર જિલ્લામાં 10 લાખની લૂંટ20 રૂપિયા લેવા જતા 10 લાખ ખોયા10 લાખ ભરેલી બેગ…

આજે સોમવતી અમાસ: આ રાશિ માટે આજનો દિવસ લાભદાયી

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ વેપારમાં સારો લાભ જણાશે. જ્યારે સંતાન વિષયક ચિંતા દૂર થશે. વિવાદોવાળા કામમાં લાભ જણાશે. મૂડી રોકાણમાં ફાયદો જણાશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના. ભાગીદારીવાળા કામમાં…

રાજકોટમાં 29 વર્ષના યુવાનને છરીથી રહેંસી નાખનાર નીકળ્યો 19 વર્ષનો

રાજકોટના ઉપલેટામાં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી ઉપલેટામાં હત્યા મામલે આરોપીની ધરપકડવિનય નામના યુવકની ઘરપકડઆશિષ ભાદરકાની કરાઈ હતી હત્યા રાજકોટના ઉપલેટામાં ગઈકાલે યુવકની કમકમાટી ભરી હત્યા થઈ હતી.…

લવ જેહાદનો વિચિત્ર કિસ્સો, મુસ્લિમ યુવાન ઓજેર આલમમાંથી બન્યો અર્જૂનસિંહ, હિન્દુ છોકરી ફસાવી ને લઇ ગયો સાપુતારા

સુરતમાંથી વધુ એક ગુનાખોરાની મોટી ઘટના સામે આવી છે. અહીં એક મુસ્લિમ શખ્સે હિન્દુ નામનું આધાર કાર્ડ બનાવીને કેટલીય ગુનાખોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. સુરતમાં પુણા વિસ્તારમાંથી લવ જેહાદની આ…

આ રાશીના જાતકોને વાહન ચલાવવામાં રાખવી કાળજી

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે. પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિના જાતકો માટે આજનો દિવસ…

ઝઘડિયાના આંબાખાડી નજીક ધોધમાં નહાવા પડેલા ત્રણ પૈકી બે યુવાનોનું ડૂબી જતા મોત

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામના ત્રણ મિત્રો આંબાખાડી ખાતે ધોધમાં નહાવા આવ્યા હતાભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે આજરોજ ધોધમાં નહાવા આવેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા…

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હેડ ઓફીસ ખાતે હંગામી કર્મચારીઓ ની રામધૂન

.વડોદરા શહેરના એમ.એસ.યુનિવર્સિટીમાં છેલ્લા પચ્ચીસ વર્ષોથી ફરજ બજાવતા આઠસો જેટલા હંગામી કર્મચારીઓ ને કાયમી ન કરતાં આજે હેડ ઓફીસ ખાતે રામધૂન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુંશહેરની ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી…

સુરત માં શરૂ થશે વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનો કારોબાર

તારીખ 21 નવેમ્બર 2023 ની તારીખ નિર્ધારીત કરી દેવામાં આવી છે. સુરત-મુંબઈની કુલ 190 મોટી કંપનીઓએ સુરત ડાયમંડ બુર્સમાં ઓફીસ અને હીરાના ટ્રેડીંગની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. દિવાળી…

વિદ્યાર્થીઓની જોખમી સવારી, દાહોદનો ચોંકાવનારો વિડિઓ થયો વાયરલ

સોશિયલ મીડિયા પર દાહોદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં 30 જેટલા વિદ્યાર્થીઓ તુફાન પર ઘેંટા-બકરાની જેમ સવાર થઈને મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં…

error: