Satya Tv News

Month: July 2023

દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગમાં ઝેરી ગેસ લીક ​​થવાથી 16 લોકોના કરૂણ મોત

દક્ષિણ આફ્રિકાના બોક્સબર્ગ શહેરમાં ગેસ લીક ​​થવાને કારણે લગભગ 24 લોકોના મોત થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, એકુરહુલેની નગરપાલિકાના એક અધિકારીએ જણાવ્યું કે એન્જેલો સ્ક્વોટર કેમ્પના એક યાર્ડમાં ગેસ સિલિન્ડરમાંથી…

બળવાખોર નેતા અજિત પવારે કાકા શરદ પવારને એનસીપી પ્રેસિડન્ટ તરીકે હટાવ્યાં

મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ ઘેરું બન્યું છે. બળવાખોર નેતા અજિત પવારે કાકા શરદ પવારની સામે મોટું એક્શન લેતા તેમને પાર્ટી પ્રેસિડન્ટ તરીકે હટાવી દીધાં છે. મહારાષ્ટ્રમાં NCPનું રાજકીય સંકટ ઘેરું…

પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે, મદદ યોગ્ય ભથ્થું જ માગી શકે

કર્ણાટક હાઈકોર્ટે એક મોટી ટીપ્પણી કરતાં કહ્યું કે નવરી બેસીને પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકે અલગ થયા બાદ પત્ની પતિ પાસેથી બધું ભરણપોષણ ન માગી શકેઘર ચલાવવા…

રાજસ્થાન સીકરમાં અંતિમ સંસ્કાર માટે એકઠા થયેલા લોકો પર મધમાખીઓનો હુમલો, 80 લોકો ઘાયલ

રાજસ્થાનના સીકર જિલ્લામાં મધમાખીઓએ ભીડ પર હુમલો કર્યો છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે એક વ્યક્તિના અંતિમ સંસ્કાર માટે લોકો એકઠા થયા હતા. મધમાખીઓના આ હુમલામાં 80થી વધુ લોકો…

પૂર્વ CM રૂપાણીને મોટું પદ આપશે BJP? સૌરાષ્ટ્રના અન્ય નેતાઓના નામ પણ ચર્ચામાં, 10 જુલાઇ સુધી સ્પષ્ટ થઈ જશે ચિત્ર

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં…

ડીસા: મોભીએ જ લસ્સીમાં ઝેરી દવા ઉમેરીને પરિવારને પીવડાવી દીધી! સાત લોકો સારવાર હેઠળ

ડીસાના માલગઢ ગામના એક જ પરિવારના 7 લોકોએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ચકચાર મચી જવા પામી છે. આ કિસ્સામા મોટા ખુલાસા થયા છે. પરિવારના મુખી નબુભાઈ વાલ્મિકીએ પોતાની…

નોકરીની રાહ જોઈ રહેલા આ રાશિના જાતકો માટે આજે ગુડ ન્યૂઝ, ધંધામાં વકરો પણ સારો રહે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)સરકારી કામમાં સફળતા મળશે તેમજ કરેલા કાર્યો ફળદાયી…

બીજી દીકરીના જન્મથી નારાજ મહિલાએ 9 મહિનાની બાળકીને 800 રૂપિયામાં વેચી

બીજી પુત્રીના જન્મથી નાખુશ, ઓડિશામાં એક ગરીબ મહિલાએ તેની આઠ મહિનાની બાળકીને 800 રૂપિયામાં એક દંપતીને વેચી દીધી. મહિલાની ઓળખ મયુરભંજ જિલ્લાના ખુંટાની રહેવાસી કર્મી મુર્મુ તરીકે થઈ છે. પોલીસે…

ભરૂચ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા SHP ગ્રુપો ની બહેનોને તાલીમ આપવામાં આવી

ભરૂચ જીલ્લા બાગાયત ખાતા દ્વારા વાગરા તાલુકા માં બીરલા કોપર (હિન્દાલ્કો) કંપની ના સહયોગ થી ચાલતા SHG ગ્રુપો ની બહેનો ને મહિલા વૃતિકા ની તાલીમ આપવામાં આવી મહિલાઓ આત્મનિર્ભર બને…

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદામૈયા બ્રીજ ઉપરથી ફરી એકવાર તમામ પ્રકારના ભારે અને અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભરૂચ-અંકલેશ્વર જુના નેશનલ હાઇવે ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નવનિર્મીત નર્મદામૈયા બ્રીજનું…

error: