Skip to main content

Satya Tv News

Month: July 2023

તુર્કીમાં ભયાનક કાર અકસ્માત: એક યુવતી સહિત 4 ગુજરાતી યંગસ્ટર્સનાં કરૂણ મોત, પરિવારમાં ભારે માતમ

તુર્કીના કિરેનિયા નજીક માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હતીતુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત બે કાર સામ સામે અથડાતા આ કરૂણ…

અંકલેશ્વર:જાહેરનામાનો ભંગ કરતો બસ ચાલક ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો

નર્મદામૈયા બ્રિજ પરનો વીડિયો વાયરલપોલીસ ગ્રુપમા લક્ઝરી બસનો વિડીયો વાયરલપુરપાટ ઝડપે પસાર થઇ રહ્યો હોવાની જાણજી.મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો નોંધાયો ગુનોખાનગી બસ ચાલકને ઝડપી પાડી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડીવીઝન…

અંકલેશ્વર:એક્સપ્રેસ ટ્રેનમાંથી દારૂ સહીત બે મહિલા બુટલેગરની કરી ધરપકડ

બે મહિલા પાસેથી મળી આવ્યો વિદેશી દારૂટ્રેનમાંથી બે મહિલા બુટલેગરની કરી ધરપકડકોન્સ્ટેબલ સાથે બે મહિલાઓને કરાઈ તપાસશરીરે સેલોટેપ વીટાળી ૨૪ નંગ બોટલ મળી આવી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન ઉપર કચ્છ એક્સપ્રેસ…

અંકલેશ્વર: શંકાસ્પદ લીક્વીડ કેમીકલ ભરેલ ડ્રમનો જથ્થો ઈસમને ઝડપી પાડ્યો,૭.૭૬ લાખનો મુદ્દામાલ જપ્ત

કેમીકલ ભરેલ ડ્રમ સાથે ઈસમને ઝડપી પાડ્યોપોલીસે ૭.૭૬ લાખનો જથ્થો કર્યો કબજેકેમિકલનો જથ્થો ટ્રેડર્સ પાસેથી લઇ કર્યો સંગ્રહ અંકલેશ્વર રૂરલ જીતાલી ગામની સીમમા યોગી એસ્ટેટમા પ્લોટ નંબર-૨૭મા આવેલ ગોડાઉનમા શંકાસ્પદ…

ભરૂચ:નવીનગરીના સ્થાનિકોમાં ભારે આક્રોશ, પ્રાથમિક સુવિધાઓ અપાય તેવી માંગ કરાઈ 

રોડ,રસ્તા,લાઈટ,પાણીને લઈ સ્થાનિકોમાં રોષપ્રાથમિક સુવિધાઓ અપાય તેવી કરાઈ માંગલાઈટો ન હોવાના કારણે છવાયું અંધારપટ ભરૂચ નવજીવન સ્કૂલ પાછળ આવેલી નવીનગરી વિસ્તાર રોડ,રસ્તા,લાઈટ અને પાણી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોમાં આક્રોશ જોવા…

દહેજ ની લુના કેમીકલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થતા નાસભાગ મચી

ફાયર ટેન્ડરોએ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેતા હાશકારો એક કામદાર ભાગવા જતા ઇજાગ્રસ્ત બન્યો દહેજ GIDC માં આવેલ એક કંપનીના બોઇલર માં બ્લાસ્ટ થતા કામદારોમાં નાસભાગ મચી જવા પામી…

વડોદરામાં તસ્કરોએ માત્ર 25 મિનિટમાં ચોરીને અંજામ આપ્યો, તિજોરીમાંથી રૂ.1.11 લાખની ચોરી

વડોદરા શહેરના ફતેગંજની રહીમ મંઝિલમાં ફેબ્રીકેશનના વેપારી વહેલી સવારે પરિવારના સભ્યો સુતા હોય મકાનને લોક કરી નમાજ પઢવા જતા અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી માત્ર 25 મિનિટમાં તિજોરીમાંથી…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસેથી વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ઈ.એસ.આઈ.હોસ્પિટલ પાસે એક ઇસમ વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા…

યુપીના બરેલીમાં એક મહિલા તેના પતિને પડતો મૂકીને પડોશી સાથે બેડરુમમાં ઝલાઈ જતાં અડધી રાતે મોટો હોબાળો મચ્યો હતો

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં એક મહિલા રાત્રે તેના રૂમમાં તેના પાડોશી યુવક સાથે રોમાન્સ કરી રહી હતી. આ દરમિયાન મહિલાનો પતિ ત્યાં પહોંચી ગયો અને બંનેને વાંધાજનક હાલતમાં પકડી લીધા,…

જંગલમાં જ દીકરીને જન્મ આપતા 3 કિ.મી પગપાળા ચાલ્યા કર્મચારીઓ, પહોંચાડી હોસ્પિટલ

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં 108ની સેવાએ માનવતા મહેકાવી છે. વડાલી-વાઘપુર ગામની સીમમાં 108ની ટીમે મનોદિવ્યાંગ મહિલાને પ્રસુતિ બાદ 3 કિલોમીટર પગપાળા ચાલીને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી અને ત્યાંથી હોસ્પિટલમાં પહોચાડીને સેવાનું ઉત્તમ…

error: