Satya Tv News

Month: August 2023

ચંદ્રયાન 3 :PM મોદીએ ISROમાં કર્યા ત્રણ મોટા એલાન;

બે દેશોની મુલાકાત લઈને ભારત પરત ફરેલા PM મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા .ચંદ્રયાન-3ની સફળતા બાદ આજે PM મોદીએ જાહેરાત કરી છે કે, ભારતનું મૂન લેન્ડર ચંદ્ર પર જ્યાં…

તમિલનાડુમાં ટ્રેનના કોચમાં આગ લાગતા મચી દોડધામ, ટ્રેન દુર્ઘટનામાં 9 લોકોના મોત અને 20 ઈજાગ્રસ્ત

તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે,…

આજના દિવસે મહેનતનું ઓછું મળશે,તબિયત નું ધ્યાન રાખજો

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ મહત્વના કાર્યોમાં સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે. આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે. શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે.…

ચાર ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા યુવક બન્યો નકલી પાયલોટ

પાયલોટના યુનિફોર્મમાં સજ્જ યુવક એર ઇન્ડિયાના વિન્ડો પર જઈને પોતે એર ઇન્ડિયામાં પાયલોટ હોવાનું જણાવે છે. પરંતુ બોર્ડિંગ સ્ટાફને શંકા જતા તેમના દ્વારા એરપોર્ટની સુરક્ષા એજન્સીને જાણ કરવામાં આવે છે.…

સુરતના માંગરોળ તાલુકામાં લમ્પી વાયરસે માર્યો ઉથલો: 15 પશુઓના મોત

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતાં ચિંતાનો માહોલ બન્યો છે. વિગતો મુજબ સુરતમાં લમ્પી વાયરસને કારણે એકસાથે 15 પશુઓના મોત થયા છે. જેને લઈ હવે સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમાં…

ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસઃ હાઈકોર્ટમાંથી રાહત નહીં મળતાં કેજરીવાલ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની રજૂઆત હતી કે, મેટ્રો કોર્ટ પર ચાલી રહેલા ટ્રાયલ સામે થોડો સમય સ્ટે આપવામાં આવે. રીવિઝન અરજી પર નિર્ણય આવે ત્યાં સુધી રાહત આપવામાં આવે. તાજેતરમાં…

28 ઓગસ્ટે અમિત શાહ આવશે ગુજરાત;

ગાંધીનગરમાં 28 ઓગસ્ટના રોજ હોટલ લીલા ખાતે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં મળવાની છે. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ભાગ લેવાના છે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠક દર બે વર્ષે મળતી…

સુરત માં PSI એ.કે.પટેલને કરાયા સસ્પેન્ડ, 3 યુવકોને માર મારવાનો મુદ્દો;

સુરતમાં 3 યુવકોને ઢોર માર મારવાના કેસમાં પુણા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરી દેવાયા છે. સમગ્ર ઘટનામાં વિવાદ સર્જાતા પોલીસ કમિશનરે PSI એ.કે.પટેલને સસ્પેન્ડ કરી દીધા છે. મહત્વપૂર્ણ છે કે…

વિઝાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્ર ઝડપાયા, ઠગબાજોને વડોદરા લવાયા;

વિદેશ જવાની ઘેલછામાં અત્યારે અનેક ગુજરાતીઓએ કરોડા રુપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યાં વડોદરામાં વધુ એક ઘટના સામે આવી છે. વડોદરામાં વિદેશ જવા વિઝા અપાવવાના નામે ઠગાઈ કરનાર પિતા-પુત્ર ઝડપાયા…

ડાકોરમાં રણછોડરાયના દર્શન માટે ચૂકવવા પડશે પૈસા,મંદિર કમિટી દ્વારા વિવાદીત નિર્ણય લેવાયો;

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હવે VIP દર્શનનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા એક વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન…

error: