Satya Tv News

Month: August 2023

કેતકી વ્યાસના કારનામાના પુરાવા, કેતકી વ્યાસ પાસે ખેડૂત હક્ક ન હોવા છતાં ખેતીની જમીનો હડપી

કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધુ જમીન હોવાનો સરપંચ સંગઠનના પ્રમુખ દિપક પરમાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે. દિપક પરમારે દાવો કર્યો છે કે, મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે 3000…

અમદાવાદમાં AMTS બસે લીધો માસૂમનો જીવ,

મંગળવારે શહેરમાં એએમટીએસ બસે વધુ એક અકસ્માત કર્યો છે. જેમાં એક બાળકનું મોત નીપજ્યુ છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં એએમટીએસ બસે એક બાળકને અડફેટે લીધો હતો. જેમાં બાળકનું કરૂણ મોત…

રાજકોટમાં વધુ એક બોગસ સર્ટિફિકેટકૌભાંડ ઝડપાયું

શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે…

રાજકોટના 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય કારણથી મોત,

રાજકોટના ૮૦ ફૂટના રોડ પર આવેલી હરિદ્વાર સોસાયટી-રમાં રહેતા અને ધો.૬માં અભ્યાસ કરતા વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ ગયા બાદ મોત નિપજયું હતું. વ્રજની ઉંમર માત્ર ૧ર વર્ષની હોવાથી…

લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા, અપરાધી બેંક મેનેજરની ધરપકડ

જામનગરમાં લેડીઝ વોશરૂમમાં સ્પાય કેમેરા મુકનાર બેંક મેનેજરની ધરપકડ કરવામાં આવી છે. પંચકોશી બી ડિવિઝન પોલીસે બેંક મેનેજરની ધરપકડ કરી છે.પોલીસ ફરિયાદ બાદ બેંક મેનેજર રજા પર ઉતરી ગયો હતો.…

ઇતિહાસ રચવા તરફ મિશન ચંદ્રયાન-3,આજે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરશે લેન્ડિંગ

ચંદ્રયાન-3 આજે એટલે કે 23 ઓગસ્ટ 2023ની સાંજે 6.04 કલાકે દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3 સોફ્ટ લેન્ડિંગ કરશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-3નું ઉતરાણ દક્ષિણ ધ્રુવની નજીક હશે. ISRO દ્વારા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય, કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે જાણો.

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નવા રોકાણોમાં લાભની સંભાવના. પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાય. આર્થિક બાબતે સંભાળીને કામ કરવું. લેવડ-દેવડમાં છેતરાવાથી સાચવવું. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ…

સુરત:ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો

ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણીબુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યોવળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ…

તિલકવાડા નગરમાં આવેલા શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા

તિલકવાડામાં શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવારશિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યાભજન કીર્તન,સંતવાણી સહિત અનેક ધાર્મિક કાર્યક્રમોવિવિધ શિવાલયોમાં સુશોભન,શણગાર કરાયાશિવાલયો જય જય ભોલેનાથના અવાજથી ગુંજી ઉઠ્યા તિલકવાડા નગરમાં આવેલા પ્રાચીન…

જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો.

બ્રહ્મ સમાજ દ્વારા હોમાત્મક લઘુરુદ્ર યોજાયો17 માં હોમાત્મક લઘુરુદ્રનું આયોજનજાંબુ બ્રાહ્મણની વાડી ખાતે કરાયુંનવયુગલોએ યજ્ઞ પૂજા વિધિનો લીધો લાભયજ્ઞમાં અગ્રણી સહિત ભાઈ બહેનો રહ્યા હાજર જંબુસર તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ…

error: