જંબુસર:કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડયાત્રા આવી પહોંચી શિવલિંગને જલાભિષેક કર્યો .
કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે કાવડયાત્રા પહોંચીકાવડીયાત્રાનો શુભારંભ પાદરા ગામથી કરાયોભજન,ડીજેના તાલે યાત્રીઓમાં ઉત્સાહ જોવા મળ્યોવૈદિક મંત્રોચ્ચાર થકી શિવલિંગને જલાભિષેક કર્યો જંબુસર તાલુકાના કાવી કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ ખાતે શિવ ભક્તો…