અંકલેશ્વર:ને.હા.પર માંડવા ટોલ નાકા પાસેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી આવ્યો,ચાર ઈસમોની ધરપકડ
માંડવા ટોલનાકા પાસેથી ભંગારનો જથ્થો મળ્યોભંગારના જથ્થો સાથે ચાર ઈસમોની કરી ધરપકડટેમ્પામાંથી 5330 કિલો શંકાસ્પદ ભંગારનો જથ્થો મળ્યોકુલ 6.64 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર…