Satya Tv News

Month: August 2023

દિલ્હીની 7 લોકસભા સીટો પર આજથી ભારતીય જનતા પાર્ટી શરૂ કરશે પ્રચાર

દિલ્હીની 7 લોકસભા સીટો પર આજથી ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર શરૂ થશે. રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દિલ્હી પ્રભારી બૈજયંત પાંડા પ્રચાર માટે ભાજપની મોબાઈલ વાન મોકલશે. મોદી સરકારની નીતિઓ અને યોજનાઓને…

વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે કરાઈ છેતરપિંડી,

વડોદરામાં વિદેશના વિઝાની લાલચે 150થી વધુ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જ્યા માંજલપુરના લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટના સંચાલક સહિત ત્રણ શખ્સોએ દ્વારા વિદેશમાં વર્ક પરમીટ વિઝા અપાવવાની લાલચે લોકો પાસેથી…

ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવા વિરાટ-રોહિત નિભાવશે, સચિન-યુવરાજની ભૂમિકા

2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમના આધારે પોતાનો નિર્ણય લીધો છે. તેના મતે 2011માં ભારતની વર્લ્ડ કપ ટીમમાં ઘણા એવા ખેલાડીઓ હતા જે બોલિંગ અને બેટિંગ બંને કરી શકતા હતા. અમને…

ગીર સોમનાથના વેરાવળમાં ટોલ આપવા મુદ્દે બબાલ

ગીર સોમનાથના વેરાવળ ટોલ બુથ પર બબાલ CCTVમાં કેદ થઈ છે. ટોલ આપવામાં મુદ્દે કાર ચાલક અને ટોલ કર્મચારી વચ્ચે મારામારી થઈ હોવાનું સામે આવ્યુ છે. કારમાં સવાર બીજ ગામના…

PM નરેન્દ્ર મોદી સાઉથ આફ્રિકા જવા રવાના, સાઉથ આફ્રિકા કરી રહ્યું છે બ્રિક્સની અધ્યક્ષતા

જોહાનિસબર્ગ જતા પહેલા PM મોદીએ ટ્વીટ કર્યું કે, “દક્ષિણ આફ્રિકાની અધ્યક્ષતામાં જોહાનિસબર્ગમાં યોજાનારી 15મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર હું 22-24 ઓગસ્ટ 2023 સુધી દક્ષિણ…

વિશ્વાસ રાખીને પોતાના મામાને ત્યાં રહી પરંતુ મામાએ પોતાની વાસનાપૂર્તિ માટે તેની સાથે જે ખેલ ખેલ્યો

શરીરની ભૂખ ગમે તેવી સ્થિતિમાં માણસને હેવાન બનાવી દે છે, વાસનામાં આંધળા થયેલા આદમીને સંબંધો નથી દેખાતા અને પોતાની વાસનાપૂર્તિ માટે તે કોઈ કોડીભરી કન્યાનું જીવન બર્બાદ કરી નાખતા પણ…

ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે

બધું પ્લાન પ્રમાણે રહ્યું તો 23 ઓગસ્ટના સાંજના 6.04 કલાકે ચંદ્રયાન-3નું ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગની ઈસરોનું પ્લાનિંગ છે પરંતુ હવે ચંદ્રયાનના લેન્ડીંગને લઈને એક નવી વાત સામે આવી છે. સ્પેસ…

જામનગર માં રાજકારણ ગરમાયું ;

જામનગરમાં MLA રિવાબા અને સાંસદ પૂનમબેન તેમજ મેયર વચ્ચેની બોલાચાલીનો મામલો શાંત થવાનું નામ નથી લઇ રહ્યો. જેમાં જૈન સમાજે મેયર બીનાબેન કોઠારીના સમર્થનની જાહેરાત બાદ હવે રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘે…

તથ્ય પટેલનાં પિતા ,પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલનાં પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી મુદ્દે સુનાવણી પૂર્ણ થઈ છે. બંને પક્ષોની દલીલો બાદ ગ્રામ્ય કોર્ટે…

ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી

વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી શકે છે તેમજ દક્ષિણ…

error: