Satya Tv News

Month: August 2023

સની દેઓલ નહીં લડે લોકસભા ચૂંટણી ,ગુરદાસપુર બેઠક પરથી સાંસદ છે સની દેઓલ

ફિલ્મ અભિનેતા સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, સની દેઓલે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાની કિસ્મત અજમાવી હતી અને જનતાએ પણ…

સુરતમાં ટ્રાફિક નિયમોની ઐસી કી તૈસી ,કાયદાના રક્ષકો જ નથી પાળતા નિયમ ટ્રાફિક નિયમો માત્ર જનતા માટે?

ગુજરાતમાં કેટલાક પોલીસકર્મીઓ પોતે જ ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા હોવાનું ધ્યાને આવતા ડીજીપી વિકાસ સહાયે એક પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં પોલીસકર્મીઓને પોતાના વાહન પર પોલીસ લખેલા લખાણ દૂર…

અમદાવાદના યુવકનો લંડનમાં આપઘાત, 11મી ઓગસ્ટથી ગુમ હતો નરોડાનો કુશ પટેલ

અમદાવાદના નરોડાનો રહેવાસી કુશ પટેલ નામનો યુવક 9 મહિના પહેલા જ સ્ટુ઼ડન્ટ વિઝા પર લંડન ગયો હતો. લંડન ગયા બાદ કુશ દરરોજ નિયમિત પરિવારજનો સાથે ફોન પર વાતચીત કરતો હતો,…

આકસ્મિક ફાયદો, પ્રેમ પામશો,આજ રાશિના જાતકોના આજે વિચાર્યા નહીં હોય તેવા કામ પણ થશે પૂરા

મેષ (અ.લ.ઈ)આજનો દિવસ જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય. કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે. વિવાદિત કાર્યોથી દૂર રહેવું. વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે. વૃષભ (બ.વ.ઉ)આજનો દિવસ પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય.…

કોલવણા નું ગૌરવ વધારતા શિક્ષક ઉસ્માન ગની બાપુ

પ્રતિભાશાળી શિક્ષક નો એવોર્ડ પ્રાપ્ત કરતા ઉસ્માનગની બાપુ અંકલેશ્વર ખાતે કલેકટર ના હસ્તે પ્રમાણ પત્ર એનાયત કરાયુ ચાલુ વર્ષ ના પ્રથમ સત્ર દરમિયાન સમગ્ર ક્લસ્ટર માં ઉત્તમ શૈક્ષણિક કાર્ય,શાળાકીય સહ…

ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા કેવી રહેશે, આ મોટા સવાલનો જવાબ હવે બધાની સામે છે. ભારતે તેની એશિયા કપ ટીમ પસંદ કરી છે. અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા…

ભારતમાં વધી રહ્યા છે ફ્રોડના કેસ,એકાઉન્ટમાંથી એક ઝાટકે 6 લાખ ગાયબ

ભારતમાં ઓનલાઈન ફ્રોડના કેસ ઝડપથી વધી રહ્યા છે. અવારનવાર નવા નવા ઓનલાઈન ફ્રોડના કેસ સામે આવી રહ્યા છે. એક નવો કેસ મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિની સાથે 6…

રાજકોટની સોમનાથ સોસાયટીની ઘટના,ફૂલ સ્પીડમાં કાર હંકારી 3 બાઈકોને લીધા અડફેટે

રાજકોટની સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને 3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો. જે બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ…

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી,લોપ્રેશન બનતા 27 ઓગસ્ટ બાદ વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વખતે ઓગસ્ટ માસમાં વરસાદનો ઘણો વિરામ રહ્યો, જેના કારણે ખેડૂતો મૂંજવણમાં મુકાયા હતા. પરંતુ વચ્ચે કંઈક અંશે થોડો વરસાદ થતાં ખેડૂતોના પાકને જીવનદાન…

સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી,

દુષ્કર્મ પીડિતાને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપીને એક મોટો નિર્ણય લીધો છે. 27 સપ્તાહના ગર્ભના એબોર્શન કરાવવા પીડિતાએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં ગર્ભપાતની મંજૂરી આપી છે. આજે…

error: